SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] केवळी समुद्घात ' नुं स्वरूप । ( १०७) इत्याद्यधिक प्रज्ञापनान्तिमपदवृत्तितोऽवसेयम् ॥ ततश्च-पर्याप्तसंज्ञिपंचाक्षमनोयोगाजघन्यतः । असंख्यगुणहीनं तं निरंधानः क्षणे क्षणे ॥ २५७ ॥ असंख्येयैः क्षणैरेवं साकल्येन रुणद्धि तम् । ततः पर्याप्तकद्वयक्षवचोयोगाजघन्यतः ॥ २५८ ॥ असंख्यगुणहीनं तं निरंधानः क्षणे क्षणे । एवं क्षणैरसंख्येयैः साकल्येन रुणद्धि सः ॥ २५९ ॥ विशेषकम् ।। ततः पर्याप्तसूक्ष्मस्य काययोगाजघन्यतः असंख्यगुणहीनं तं निरंधानः क्षणे क्षणे ॥ २६० ॥ असंख्यैः समयैरेवं साकल्येन रुणद्धि सः । योगान् रुधंश्च स ध्यायेत् शुक्लध्यानतृतीयकम् ॥२६१॥ युग्मम् ॥ एतेन स उपायेन सर्वयोगनिरोधतः । श्रयोगतां समासाद्य शैलेशी प्रतिपद्यते ॥ २६२ ॥ पंचानां ह्रस्ववर्णानामुच्चारप्रमितां च ताम् । प्राप्तः शैलेशनिष्कम्पः स्वीकृतोत्कृष्टसंवरः ॥ २६३ ॥ આ કહ્યું એથી વિશેષ વિસ્તાર જેવો હોય તો પન્નવણા ” સૂત્રના કેટલાં પદની ટીકામાં છે ત્યાંથી જાણી લેવો. પછી, પર્યાપ્ત–સંજ્ઞી–પંચેન્દ્રિયના મનોયોગથી અસંખ્યગણ હીન-ઓછા એવા એ મનોગને ક્ષણે ક્ષણે રૂંધતા રૂંધતા અસંખ્યાત ક્ષણમાં સર્વ મને ને રૂંધે છે. પછી જઘન્યથી પર્યાપ્ત બેઇન્દ્રિના વચનગથી અસંખ્યગણ ઓછા એવા એ વચનગને ક્ષણે ક્ષણે રૂંધતા રૂંધતા, અસંખ્યાત ક્ષણમાં સર્વવચનગને રૂંધે છે. ૨૫૭–૨૫૯ પછી સૂક્ષમપર્યાના કાયોગથી જઘન્યત: અસંખ્યગણું ઓછા એવા તે કાયયેગને ક્ષણેક્ષણે રૂંધતા થકા, અસંખ્યાત ક્ષણમાં સર્વકાયયેગને રૂંધે છે. આવી રીતે યોગોને રૂંધતા શુકલધ્યાનના ત્રીજા પાયાને ધ્યાવતા હોય છે. ૨૬૦-૨૬૧ આવી રીતના ઉપાયથી સર્વને રૂંધી અયોગીપણું પામી શૈલેશી” અવસ્થા प्रात ४२ छ. २१२. પાંચ હૃસ્વ અક્ષરોનો ઉચ્ચાર જેટલા વખતમાં થઈ શકે એટલે કાળ રહેનારી એ શેલેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy