SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] ___ केवळी समुद्घात ' नुं स्वरूप । (१०५) संहरेत् पंचमे चासौ समयेऽन्तरपूरणम् । षष्टे संहृत्य मन्थानं संहरेत्सप्तमेऽररिम् ॥ २४४ ॥ संहरेदष्टमे दंड शरीरस्थस्ततो भवेत् । अन्तर्मुहूर्त जीवित्वा योगरोधाच्छिवं व्रजेत् ॥ २४५ ॥ यदाहुः- यस्य पुनः केवलिनः कर्म भवत्यायुषोऽतिरिक्ततरम्। स समुद्घातं भगवानुपगच्छति तत्समीकर्तुम् ॥ २४६ ॥ दंडं प्रथमे समये कपाटमथ चोत्तरे तथा समये । मन्थानमथ तृतीये विश्वव्यापी चतुर्थे तु ॥ २४७ ॥ संहरति पंचमे त्वन्तराणि मन्थानमथ पुनः षष्ठे । सप्तमके तु कपाटं संहरति ततोऽष्टमे दंडम् ॥ २४८ ॥ औदारिकप्रयोक्ता प्रथमाष्टमसमयोरसाविष्टः। मिश्रौदारिकयोक्ता सप्तमषष्टद्वितीयेषु ॥ २४९ ॥ પછી પાંચમે સમયે તે આંતરા સંહરી લે, છ સમયે મંથાન સંહરે અને સાતમે સમયે पाटने सहशो .२४४. આઠમે સમયે દંડને સંહરી લે અને શરીરસ્થ થાય. પછી અન્તમુહૂર્ત જીવીને ગધન કરી મોક્ષે જાય. ૨૪૫. આયુષ્ય કરતાં અધિક કર્મ જે કેવળી મહારાજને હેાય છે તે બેઉને સમાન કરવાને 'सभुधात ' ४२वानु नाम से छे. २४६. ( અને એ માટે) પહેલે સમયે દંડ કરે, બીજે સમયે કપાટ કરે, ત્રીજે સમયે મંથાન ४२, यो समय विश्वव्यापी थाय. २४७. પાંચમે સમયે અન્તર સંહરે, છદ્દે સમયે મન્થાન સંહરે, સાતમે કપાટ સંહરે અને પછી मामे सभयेसडरे. २४८. પહેલા અને આઠમા સમયમાં એને દારિક શરીર હોય છે. જ્યારે સાતમા, છઠ્ઠા અને બીજા સમયમાં મિશ્રદારિકકાયને વેગ હોય છે. ૨૪૯. १४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy