SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે. ૧. અચલગઢ તીર્થમાં શ્રી કુંથુનાથ જિનાલયની પ્રતિષ્ઠા ૨. નાકોડાતીર્થ-શાંતિનાથજી દેરાસરમાં સિદ્ધચક્રમંદિર પ્રતિષ્ઠા ૩. જાલોર-તીર્થમાં ખામોતરાવાસમાં પ્રતિષ્ઠા ૪. બામણવાડાજી તીર્થમાં સમેતશિખર જલમંદિર પ્રતિષ્ઠા પ. નાંદિયા તીર્થમાં શ્રી ચંડકૌશિક પ્રતિબોધ મંદિર-અંજન પ્રતિષ્ઠા ૬. પાવાપુરી તીર્થ અંજન પ્રતિષ્ઠા ૬. પાટણ-જોગીવાડા ઐતિહાસિક પ્રતિષ્ઠા ૭. કતારગામ-મણિભદ્રની પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ (પં. રશિમરત્નવિ.) ઘેટીપાગ ૯૯ ઈચના આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠામાં હાજરી ૭. સંઘવી ભેરુતારક ધામ અંજન પ્રતિષ્ઠા (૨૦૧૭) ૮. રાજીનાવાલ શાંતિનાથ જિનપ્રતિષ્ઠા ૯. દયાલ કિલ્લાતીર્થ શાંતિનાથ પ્રતિષ્ઠા ૧૦. નીંબજ મુનિસુવ્રતસ્વામી પ્રતિષ્ઠા ૧૧. માલગાંવ સુમતિનાથ પ્રતિષ્ઠા ૧૩. કૈલાસનગર (રાજ.) પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ (પં. રશ્મિરત્ન વિશ્વ અજાયબી : ૨૨. જન્મભૂમિ પાદરલીના આદનાથ જિનાલયની અંજનપ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ ૨૩. બાવર-મુણોકોલોની શ્રી સુમતિનાથ જિનાલયની ભવ્ય અંજનપ્રતિષ્ઠા ૨૪. સુરત અમરોલીમાં બેલગામના મૂલનાયકની ભવ્ય અંજનશલાકા ૨૫. સુરત-નાનપરા-મારવાડી મહોલ્લા શ્રી મહાવીરસ્વામી પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ ૨. અમદાવાદ-નવરંગપુરા-દેવાંગણ બંગલોઝમાં ગૃહ જિનાલય ભવ્ય પ્રતિષ્ઠા ૨૭. બામણવાડા-શીતલનાથ રથમંદિરની ભવ્ય અંજન પ્રતિષ્ઠા ૨૮. પિંડવાડા-શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય પ્રતિષ્ઠામાં ઉપસ્થિતિ (મુનિરાશ્મિરત્નવિ.) ૨૯. પાલીગંણમાં ભવ્ય પ્રતિષ્ઠા ૩૦. પાલી ત્રિભુવન તારક તીર્થ કમલા નેહરુ હાઉસિંગ બોર્ડમાં ભવ્ય પ્રતિષ્ઠા ૩૧. સુરત અઠવાલાઈન્સ શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલય અંજન પ્રતિષ્ઠા ૩૨. રાજકોટ આનંદનગર શ્રી વાસુપૂજ્ય જિનાલય અંજનપ્રતિષ્ઠા ૩૩. શ્રી રાજકોટ જાગનાથ દિનેશભાઈ પારેખના ગૃહજિનાલયમાં આદિનાથની પ્રતિષ્ઠા ૩૪. શ્રી પૂરણ હેમરાજજીના ફાર્મહાઉસમાં શ્રી ચંદ્રપ્રભસ્વામીની અંજન-પ્રતિષ્ઠા ૩૫. અડાજણપાટીયા મકનજીપાર્કમાં પ્રતિષ્ઠા ૩૬. અજાડણ ગ્રીન હિલ્સ શ્રી મહેન્દ્રભાઈના ગૃહજિનાલયમાં પ્રતિષ્ઠા ૩૭. મંડારમાં શ્રી પાર્શ્વનાથ ધરણેન્દ્ર-પદ્માવતીમંદિર પ્રતિષ્ઠા (પં. રશ્મિરત્વ વિ.) ૩૮. દેલવાડામાં જિનાલયોની પ્રતિષ્ઠામાં સંપૂર્ણ હાજરી ૩૯. કતારગામ-શત્રુંજય સ્થાપના તીર્થ પ્રેરણા-પ્રતિષ્ઠા ૪૦. સુરેન્દ્રનગર સરદાર સોસાયટીમાં પ્રભુપ્રતિષ્ઠા ૪૧. સુરત-અઠવાલાઈન્સ અભિષેક પાર્ક શ્રી પન્નાલાલ છોગમલના ગૃહજિનાલયની પ્રતિષ્ઠા ૧૪. પાલી-નહેરુનગર શ્રી મુનિસુવ્રતસ્વામી પ્રતિષ્ઠા ઉપસ્થિતિ (૫. રશ્મિરત્ન વિ.) ૧૫. સુરેન્દ્રનગર વિમલનાથ પ્રભુ પ્રતિષ્ઠા ૧૬. સુરેન્દ્રનગર પૂર્વવિભાગ જયહિંદ સો.માં શાંતિનાથ પ્રતિષ્ઠા મંગલમૂર્તિ પ્રતિષ્ઠા ૧૭. થુંબા વિમલનાથજી જિનાલય ૧૮. પાલી–શ્રીપાલ સો. કેશરિયા આદિનાથ પ્રતિષ્ઠા ૧૯. શ્રી ભરતભાઈ જેચંદજી પોરવાલના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ-ગૃહજિનાલયની ભવ્ય પ્રતિષ્ઠા ૨૦. શ્રી કે.પી. સંઘવીના ગૃહ જિનાલય ઉમરા-સુરતની ભવ્ય પ્રતિષ્ઠા ૨૧. સુરત-અઠવાલાઈન્સ અંજનશલાકા એપા.માં આદિનાથ ગૃહજિનાલયની પ્રતિષ્ઠા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy