SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારતમાં જેનું પ્રાબલ્ય વધતુ રહ્યું છે તે કર્ણાટકના હુમ્બજ ગામ મધ્યે બિરાજમાના હુમ્બજ: કર્ણાટક પ્રાંતના શિકાગો જિલ્લામાં દિગમ્બર સંપ્રદાયનું આ તીર્થ છે. ત્યાં બિરાજમાન પદ્માવતીજીની ભવ્યમૂર્તિ અને તેનું સ્થાન મહત્વનું અને ચમત્કારિક ગણાય છે. છેલ્લા ત્રણેક દાયકાથી આ તીર્થ વધારે જાણીતું થયું છે. v સૌજન્ય : શ્રી સિદ્ધાર્થભાઇ જવાહરલાલ જવેરી પરિવાર - મુંબઇ. www.jamemoraty.org Jain
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy