SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધા-ભક્તિ અને પ્રેમનો જયાં સમન્વય જોવા મળે છે ધર્મભૂમિ બનારસમાં બિરાજમાના કાને કુંડલ ઝલકે, કંઠે નવસરહાર, પદ્માવતીદેવી સોહેસવિ શણગાર, જિન શાસન કેરા સઘલા વિધન નિવાર, પુણ્યરત્નને જિનજા, સુખ સંપત્તિ હિતકાર. - શ્રી પુણ્યરત્નવિજયજી મેઘમાળીએ જે જગ્યાએ પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગો કર્યા હતા. જ્યાં ધરણેન્દ્ર નાગરાજે આવીને ભગવાનના માથે છત્ર ધર્યું હતું.... એ સ્થાન અહિચ્છત્રા તરીકે પ્રસિદ્ધિ પામ્યું. બનારસ(કાશી-વારાસણી)ના અહિચ્છત્રા પાર્શ્વપદ્માવતી જૈનમંદિરમાં બિરાજમાન પદ્માવતીજીની આ મૂર્તિ અજોડ ગણાય છે. સર્પના વાહન તરીકે ધરણેન્દ્રના ભવ્ય વર્તુલો બનાવી તેના ઉપર કમળ સ્થાપિત કર્યું. ફણાનો આ વિસ્તાર આકર્ષક લાગે છે. | (ફોટોપ્રાપ્ત : પ્રકાશ કાપડીયા) | ઇ સૌજન્ય : શ્રી નવીનચંદ્ર છગનલાલ એ છગનલાલ જેચંદ કંપાણી ચેરીટી ટ્રસ્ટ - મુંબઇ. હ. : રાજેશભાઇ સી. શાહ 9
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy