________________
જેમની પ્રભાવે દુર્ગમકાર્યો સુગમ બને છે આંધ્ર પ્રદેશમાં કુલપાકજી તીર્થમાં બિરાજમાના
સમકતધારી જેહ સુરીદા, વૈમાનિક વ્યંતર વર ઈંદા, સેવા સારે નાગીદા, પઉમાવઇ દેવી ધરણંદા, પાલવિહાર પ્રભુ પાસ જિગંદા, દિલું પાલનપુર સંઘ સુખવૃંદા | વિજય ખીમાસૂરીસર અણીદા, તપગચ્છ શોભાકારી દિગંદા, નામઇ પરમાણંદા, પંડિત દેવવિજય કવિ ચંદા, પાસ તણા ગુણ શીશ થુણંદા, કપૂરવિજય સુખકંદા //
- શ્રી કપૂરવિજયજી ર સૌજન્ય : શ્રી ચિનુભાઇ છગનલાલ શાઈ તથા સવિતાહરેન વિનુનાવાઇ શાહ, સાયન – મુંબઇ.
En
yorg