SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ જયકષ્પો – (૪૯) તો મુહપત્તિ માટે ઉપવાસ અને રો હરણ માટે છઠ્ઠ તપ પ્રાયશ્ચિત આવે. [૪૯]ભોજનમાં કાળ અને ક્ષેત્રનું અતિક્રમણ કરે તો નિવિ, તે અતિક્રમિત ભોજન ભોગવે તો ઉપવાસ, અવિધિએ પરઠવે તો પુરીમઢ તપ પ્રાયશ્ચિતું. પિ૦-પ૧]ભોજન-પાણી ઢાંકે-નહીં, મળ-મૂત્ર-કાળ ભૂમિનું પડિલેહણ ન કરે તો નિવિ નવકારસી- પોરિસિ વગેરે પચ્ચકખાણ ન કરે કે લઈને ભાંગે તો પુરિમઢઆ સામાન્ય થી કહ્યું તપ-પ્રતિમા –અભિગ્રહ લે નહીં, લઈને ભાંગે તો પણ પરિમડૂઢ પફિખ હોય તો આયંબિલકે ઉપવાસ તપ, શક્તિ અનુસાર તપ ન કરે તો ક્ષુલ્લક ને નીવિ, સ્થવિરને પુરિમઢ, ભિક્ષુને એકાસણું, ઉપાધ્યાયને આયંબિલ, આચાર્યને ઉપવાસ. ચોમાસી હોય તો ક્ષુલ્લક થી આચાર્યને ક્રમશઃ પુરિમડૂઢ થી છઠ્ઠ. સંવત્સરીએ ક્રમશઃ એકાસણાથી અઠ્ઠમ તપ પ્રાયશ્ચિતું જાણવું. પિ૨]નિદ્રા અથવા પ્રમાદથી કાયોત્સર્ગ ન પારે ગુરુની પહેલાં પારલે, કાઉસ્સગ્નનો ભંગ કરે, રૂપથી કરે. એ જ રીતે વંદન માં કરે તો નિવિ-પુરિમડૂઢએકાસણું તપ અને બધા જ દોષ માટે આયંબિલ તપ પ્રાયશ્ચિત [૫૩]એક કાઉસ્સગ્ન આવશ્યક ન કરે તો પરિમડૂઢ -એકાસણું- આયંબિલ, બધાં આવશ્યક ન કરે તો ઉપવાસ, પૂર્વે અપેક્ષિત ભૂમિમાં રાત્રે સ્થડિલ વોસિરાવેમળત્યાગ કરે કે દિવસે સુવે તો ઉપવાસ તપ પ્રાયશ્ચિતું [૫૪] ઘણાં દિવસ ક્રોધ રાખે, કંકોલ નામક ફળ, લવિંગ, જાયફળ લસુણ વગેરેનો તણગ-મોર આદિનો સંગ્રહ કરે તો પુરિમઢ. [૫૫]છિદ્રરહિત કે કુણા તેમજ ને કારણ વિના ભોગવે તો નિવિ, અન્ય ઘાસને ભોગવતા કે અપ્રતિલેખિત ઘાસ ઉપર શયન કરવાતા પુરિમડૂઢ તપ પ્રાયશ્ચિતુ. (૫૬) આચાર્ય ની આજ્ઞા વિના સ્થાપના કુલોમાં ભોજનને માટે પ્રવેશ કરે, તો એકાસણું, પરાક્રમ ને ગોપવે તો એકાસણું, એ પ્રમાણે જીત વ્યવહાર છે. સૂત્ર વ્યવહાર મુજબ માયારહિત હોય તો એકાસણું, માયા સહિત હોયતો ઉપવાસ પિ૭]દોડવું-કૂદવુ વગેરેમાં વર્તતા પંચેન્દ્રિયના વધનો સંભવ છે. અંગાદાન-શુક્ર નિષ્ક્રમણે આદિ સંકેલષ્ટ કર્મ માં બહુ અતિચાર લાગે આધાકમદિ સેવન રસથી ગ્લાનાદિનો લાંબો સહવાસ કરે એ સર્વે માં પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ તપ આવે. [૫૮]સર્વ ઉપધિ આદિને ધારણ કરતા પ્રથમ પોરિસિના અંત ભાગે અથતું પાદોનપોરિસિ સમયે અથવા પ્રથમ અને અંતિમ પોરિસિ અવસરે પડિલેહણ ન કરે. ચોમાસીએ કે સંવત્સરીએ શુદ્ધિ કરે તો પંચકલ્યાણક તપ પ્રાયશ્ચિત્. 1 ૫૯]જે છેદ ( પ્રાયશ્ચિતુ) ની શ્રદ્ધા કરતો નથી. મારી પથાર્ય છેદાયો ન છેદાયો તે જાણતો નથી અભિમાનથી પયયનો ગર્વ કરે છે તેને છેદ આદિ પ્રાયશ્ચિતું આવે. જીત વ્યવહાર ગણાધિપતિ માટે આ પ્રમાણે નો છે. ગણાધિપતિ ને છેદ પ્રાયશ્ચિતું આવતું હોય તો પણ તપ યોગ્ય પ્રાયશ્ચિતું આપવું. [૬૦]આ જીત વ્યવહારમાં જે-જે પ્રાયશ્ચિત કહયા નથી તે પ્રાયશ્ચિત સ્થાન ને વર્તમાનમાં સંક્ષેપ થી હું કહું છું જે નિસીહ-વ્યવહાર-કપ્પો માં જણાવેલા છે. તે તપથી છ માસ પર્યન્ત ના જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy