SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા -૪૩ ૨૧૭ માલોપહૃત દોષ બે પ્રકારે જધન્યથી પુરિમઢ અને ઉત્કૃષ્ટ થી આંબિલ, આછેદ્ય દોષ હોય તો આયંબિલ, અનિકૃષ્ટ દોષ માટે આયંબિલ, અધ્યયપૂરક દોષ ત્રણ પ્રકારે- જાવંતિય, પાખંડ મિશ્ર, સાધમિશ્ર. જાવંતિય દોષ માં પુરિમઢ અને બાકીના બંને માટે એકાસણું. ઘાત્રી દૂતિ-નિમિત્ત આજીવ, વણીમગ એ પાંચે દોષ માટે આયંબિલ, તિગીચ્છા બે પ્રકારે સુક્ષ્મ હોય તો પુરિમડૂઢ, બાદર હોય તો આયંબિલ ક્રોધ-માન દોષમાં આયંબિલ, માયા દોષ માટે એકાસણું. લોભ દોષ માટે ઉપવાસ સંસ્તવ દોષ બે પ્રકારે વચન સંસ્તવ માટે પુરિમડૂઢ, સંબંધિ સંસ્તવ માટે આબિલ, વિદ્યા-મંત્રચૂર્ણ-જોગ સર્વેમાં આયંબિલ તપ પ્રાયશ્ચિતું. શંકિત દોષમાં જે દોષની શંકા હોય તે પ્રાયશ્ચિતું આવે. સચિત્તસંસર્ગ દોષ ત્રણ પ્રકારે- (૧) પૃથ્વિકીય સંસર્ગ દોષમાં નીવિ, મીશ્રકર્દમમાં પુરીમડૂઢ, નિમિશ્રકદમ માં આયંબિલ, (૨) જલ મિશ્રિત નિવિ, (૩) વનસ્પતિ મિશ્રિત માં પ્રત્યેક મિશ્રિત હોય તો પુરિમઢ, અનંતકાય મિશ્ર હોય તો એકાસણું, પિહિત દોષમાં અનંતર પિહિત હોય તો આયંબિલ, પરંપર પિહિત હોય તો એકાસણું, સાહરિત દોષ થાય તો નિવિ થી ઉપવાસ પર્યન્ત. દાયારવાચક દોષ આયંબિલઉપવાસ તપ, સંસકત દોષ માં આયંબિલ, ઓયતંતિય આદિ માં ઓયબિલ ઉન્મિશ્ર નિવિ થી ઉપવાસ પર્યત તપ, અપરણિત દોષ બે પ્રકારે પૃથ્વિી આદિ પાંચ સ્થાવર માં આયંબિલ પણ જો અનંતકાય વનસ્પતિ હોય તો ઉપવાસ, છર્દિત દોષ લાગે તો આયંબિલ તપ પ્રાયશ્ચિત્ જાણવું સંયોજના દોષ લાગેતો આયંબિલ, ઈંગાલ દોષમાં ઉપવાસ, ધૂમ્ર-અકારણ ભોજન-પ્રમાણ અતિરિકત દોષમાં આયંબિલ. [૪૪]સહસાતુ અને અનાભોગ થી જે-જે કારણે પ્રતિક્રમણ પ્રાયશ્ચિતુ કહયું છે તે-તે કારણોનું આભોગ અથતુ જાણતા સેવન કરે તે પણ વારંવાર કે અતિ પ્રમાણમાં કરે તો બધે જ નીવિ તપ પ્રાયશ્ચિતુ જાણવું. [૪૫]દોડવું, ઓળંગવું, શીઘ્રગતિએ જવું, ક્રિડા કરવી, ઈન્દ્રજાલરચી છે તરવું, ઊંચે સ્વરે બોવું, ગીત ગાવું જોરથી છીંકવું, મોર, પોપટ જેવા અવાજો કરવા- સર્વેમાં ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ. [૪૬]ત્રણ પ્રકારની ઉપધિ કહી છે જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ તે પડી જાય અને પાછી મળે, પડિલેહણ કરવું રહી જાય તો જઘન્ય-મુહપત્તિ, પાત્રકેસરિકા, ગુચ્છા, પાત્ર સ્થાપનક એ ચાર માટે નિવિતા; મધ્યમ-પડલો, પાત્રબંધ, ચોલપટ્ટક, માત્રક, રજોહરણ, રજત્રાણ એ છે, માટે પુરિમડુઢ તપ અને ઉત્કૃષ્ટ- પાત્ર અને ત્રણ વસ્ત્ર એ ચાર માટે એકાસણું તપ પ્રાયશ્ચિત્ વિચરાઈ જાય તો આયંબિલ તપ, .. કોઈ હરી જાય કે ખોવાઈ જાય કે ધોવે તો જધન્ય ઉપધિ-એકાસણું, મધ્યમ- માટે આયંબિલ, ઉત્કૃષ્ટ ઉપધિ માટે ઉપવાસ. આચાદિકને નિવેદન કર્યા સિવાય લે આયાવાદિ દ્વારા અણદીધેલું લે- ભોગવે- બીજનેઆપે તો પણ જઘન્ય ઉપધિ માટે એકાસણું યાવતુ ઉત્કૃષ્ટ માટે ઉપવાસ તપ પ્રાયશ્ચિતુ આવે. [૪૮] મુહપતિ ફાડે તો નીવિ, રજોહરણ ફાડે તો ઉપવાસ, નાસ કે વિનાશ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy