SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશો-૯, સત્ર-૨૪૩ ૧૭૯ મુજબની વિધિએ પ્રતિમા વહન કરવાની હોય. તફાવત એ કે ભોજન કરીને પ્રતિમા વહેતો,૭-ઉપવાસ અને ભોજન કર્યા સિવાય ૮- ઉપવાસ બાકી સર્વવિધિ નાની પેશાબ પ્રતિમા મુજબ જાણવી. [૨૪૪ અન્ન પાણીની દતીની અમુક સંખ્યા લેનાર સાધને પાત્ર ધારક ગૃહસ્થના ઘેર આહારઅર્થે પ્રવેશ બાદ યાત્રામાં તે ગૃહસ્થ અન્નની જેટલી દત્તીની સંખ્યા આપે તેટલી દત્તિ કહેવાય અન્ન-પાણી આપતા ધાર ન તુટે તે એક દત્તી તે સાધુને કોઈ દાતાર વાંસની છાબડીએ, વસ્ત્રથી, ચાલણીથી, પાત્ર ઉપાડી સાધુને ઊંચા હાથે આપે ત્યારે ધાર તુટે નહીં ત્યાં સુધી સર્વેને એક દરી કહેવાય. જો ઘણા જમનાર હોયતો બધા પોતાનો આહાર એકઠો કરી આપે ત્યારે હાથ ઊંચો કરીને મુકે ત્યાં સુધી બધાંની મળીને એકજ દત્તી જાણવી. [૨૪પીજે સાધુએ પાણીની દત્તી નો અભિગ્રહ કરેલ છે તે ગૃહસ્થ ને ત્યાં પાણી લેવા જાય ત્યારે એક આપે જેટલું પાત્ર ઊંચેથી પાણી આપવા ઉપાડેલ છે તેટલા સર્વેને ધાર ન તુટે ત્યાં સુધી એક દત્તી કહેવાય. (વગેરે સર્વે હકીકત ઉપરોક્ત સૂત્રઃ ૨૪૪ ની આહારની દત્તી મુજબ જાણવી.) [૨૪૬-૨૪૭અભિગ્રહ ત્રણ પ્રકાર કહડ્યા ધોળું અન્ન લેવું કાષ્ઠપાત્રમાં સામેથી લાવીને આપે તે ભરડેલા હાથે કે વાસણે આપેતો જે કોઈ ગ્રહે, જે કોઈ આપે, જે કોઈ વસ્તુને મુખમાં મુકે તે વસ્તુ જ લેવી. એ બીજા પ્રકારે ત્રણ અભિગ્રહ [૪૮]બે પ્રકારે (પણ) અભિગ્રહ કહયા છે. (૧) જે હાથમાં લે તે વસ્તુ લેવી (૨) જે મુખમાં મુકે તે વસ્તુ લેવી-એ પ્રમાણે હું તમને) કહું છું. નવમા ઉદેસાની મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ (ઉદેસો- ૧૦) [૨૪૯]બે પ્રતિમા (અભિગ્રહ) કડ્યા છે. તે આ પ્રમાણે જવ મધ્ય ચંદ્રપ્રતિમા અને વજ મધ્ય ચંદ્ર પ્રતિમા. જવમધ્ય ચંદ્ર પ્રતિસાધારી સાધુ એક મહિના સુધી કાયાની મમતાનો ત્યાગ કરે છે. જે કોઈ દેવ-મનુષ્ય કે તિયય સંબંધિ અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગો ઉપજે જેમાં વંદન-નમસ્કાર-સત્કાર-સન્માન-કલ્યાણ-મંગલ- દેવસદશ વગેરે અનુકુળ અને બીજા કોઈ દંડ- અસ્થિ-જોતર કે નેતરના ચાલવાથી કાયાને ઉપસર્ગ કરે તે પ્રતિકૂળ. એ સર્વ ઉપસર્ગ ઉપજે તે સમભાવે સહે, ખમે, તિતિક્ષા કરે, દીનતા રહિત ખમે. જ્વ મધ્ય ચંદ્ર પ્રતિસાધારી સાધુને શુકલ પક્ષની એકમે એક દત્તિ અન-એક દત્તિ પાણી લેવું કહ્યું. સર્વે બે પગા-ચોપગા જે કોઈ આહારની ઈચ્છાવાળા છે તેમને આહાર મળી ગયો હોય. ઘણાં તાપસ-બ્રાહ્મણ-અતિથિ-કપણ-દરિદ્રી, યાચક, ભીક્ષા લઈ ગયા પછી નિર્દોષ આહાર ગ્રહણ કરે. તે સાધુને જયાં એકલો જમનાર હોય ત્યાંથી આહાર લેવો કો, પણ બે-ત્રણ ચાર-પાંચના જમણમાંથી લેવું ન કહ્યું. ત્રણ માસથી વધુ ગર્ભવાળીને હાથે, બાળકના ભાગમાંથી કે બાળક વિખુટો પાડે તો ન લે. બાળકને દુધ પાતી સ્ત્રીના હાથે ન લે. ઘરમાં ઊંબરાની અંદર કે બહાર બંને પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy