SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ ઉદ્દેસો-૩, સૂત્ર-૬૬ અપરિહારી વિશે પરિહારીનો કલ્પ-આચાર જાણવો- તે પ્રમાણે હું (તમને) કહું છું. બીજા ઉદ્દેશાની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ થઈ. (ઉદ્દેસી-૩) | [૬૬]સાધુ ગચ્છ નાયકપણું, ધારવા ઈચ્છે તો હે ભગવંત ! જો તે સાધુ આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ રહિત છે તો ગચ્છ નાયક પણું ધારી શકે ? એ એમ હોય તો ગચ્છનાયકપણું ધારવું ન કો પણ જો તે આયારો નિસીહ આદિ સૂત્ર સંગ્રહ સહિત અને શિષ્યાદિ પરિવાર વાળો હોય તો ગચ્છ નાયકપણું ધારી શકે. [૬૭] જે કોઈ સાધુ ગચ્છનાયકપણું ધારવા ઈચ્છે તેને સ્થવિરને પૂછયા વિના ગચ્છનાયકપણું ધારવું ન કલ્પે સ્થવિરને પૂછીને ગચ્છનાયકપણું ધારવું કલ્પે સ્થવિર આજ્ઞા આપે તો કહ્યું અને આજ્ઞા ન આપે તો ન કલ્પે. જેટલા દિવસ તે આજ્ઞારહિત ગચ્છનાયકપણું ધારે તેટલા દિવસનું છેદ કે તપનું પ્રાયશ્ચિત્ આવે. [૬૮-૬૯ત્રણવર્ષનો પર્યાય હોય તેવા શ્રમણ-નિર્ચન્થ હોય વળી જે આચારસંયમ પ્રવચન-ગચ્છનીસાર સંભાળાદિક સંગ્રહ અને પાણેસણાદિ ઉપગ્રહને વિશે કુશલ હોય, જેનો આચાર ખંડીત થયો નથી, ભેદાણો નથી, સબળ દોષ લાગ્યો નથી, સંક્લિષ્ટ આચાર યુક્ત ચિતવાળો નથી, બહુશ્રુત, ઘણા આગમના જ્ઞાતા, જઘન્યથી આપાર પ્રકલ્પનસીહ સૂત્રાર્થના ધારક છે તેવા સાધુને ઉપાધ્યાય પદ આપવું કહ્યું, -- પણ જે ઉક્ત આચાર આદિમાં કુશળ નથી. તેમજ અક્ષતુ આચારાદિ નથી તેવા શ્રમણ-નિર્ઝન્થ ને ત્રણ વર્ષનો દીક્ષાયિ હોય તો પણ પદવી આપવી ન કલ્પે. ૭િ૦-૭૧]પાંચવર્ષના પર્યાયવાળા શ્રમણ-નિગ્રન્થ જો આચાર-સંયમ- પ્રવચનગચ્છની સર્વ ચિંતાની પ્રજ્ઞા- ઉપધિ આદિના ઉપગ્રહમાં કુશળ હોય, જેનો આચાર છેદાણો- ભેદાણો ન હોય, ક્રોધાદિકે જેનું ચારિત્ર મલિન નથી વળી જે બહુ સૂત્રી, આગમાજ્ઞાતા છે અને જઘન્યથી દસા-કપ-વવહાર સૂત્રના ધારક છે તેને આચાર્ય ઉપાધ્યાય પદ આપવું કહ્યું, .. પણ જે ઉક્ત ગુણવાળા નથી તેમને આ પદ આપવું ન કલ્પે. [૭૨-૭૩આઠ વર્ષના પર્યાયવાળા શ્રમણ-નિર્ગસ્થ માં ઉપરોક્ત સર્વે ગુણ અને જઘન્ય થી ઠાણે- સમવાઓ ના જ્ઞાતા હોય તેને આચાર્યથી ગણાવચ્છેદક પર્વતની પદવી આપવી કહ્યું, . . પણ જેનામાં ઉક્ત ગુણ નથી તેને આચાર્ય આદિ પદવી આપવી ન કહ્યું. [૭૪]નિરુદ્ધવાસ પયય-(એક વખત દીક્ષા લીધા બાદ જેનો પર્યાય છેદ થયો છે તેવા) – શ્રમણ નિગ્રન્થને તેજ દિવસે આચાર્ય ઉપાધ્યાય પદવી આપવી કહ્યું છે ભગવંત ! એમ કેમ કહયું ? તે સ્થવિર સાધુને પૂર્વના તથારૂપ કુળ છે. જેવાકે પ્રતીતિકારક, દાન આપવામાં ધીર, વિશ્વાસુ, ગુણવંત, સાધુ વારંવાર વહોરવા પધારે તેમાં ખુશી થાય અને દાન આપતા દોષ ન લગાડે તેવા, ઘરમાં સર્વેને દાન આપવાની અનુજ્ઞા છે, બધાં સમપણે દાન દેનાર છે, વળી તે કુળની પ્રતીતિ કરીને-વૃતિ કરીને વાવતું સમપણે દાન કરીને જે નિરુદ્ધ પર્યાયવાળા શ્રમણ નિર્ગળે દીક્ષા લીધી તેન આચાર્ય-ઉપાધ્યાય રૂપે તે જ દિવસે પણ સ્થાપવા કહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy