SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વખારો-૭ ૨૫૩ ભાદ્રપદ, યાવતું આષાઢ લોકોત્તરિક નામ આ પ્રમાણે છે. જેમકે (૧) અભિનંદિત, (૨) પ્રતિષ્ઠિત (૩) વિજય (૪) પ્રીતિવદ્ધન, (૫) શ્રેયાનું (૬) શિવ (૭) શિશિર (૮) હિમવાનું. (૯) વસંતમાસ, (૧૦) કુસુમ સંભવ, (૧૧) નિદાઘ અને (૧૨) વનવિરોહ એ ૧૨ નામો લોકોત્તરિક છે. [૨૮૮-૨૯૮] હે ભદત ! એક-એક માસના કેટકેટલા પક્ષો હોય છે? હે ગૌતમ! એકમાસના બે પક્ષો હોય છે. કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ જે એક-એક પક્ષના ૧૫ દિવસો હોય છે. તે આ પ્રમાણે પ્રતિપદાદિવસ, દ્વિતીયાદિવસ યાવતુ પચ્ચદશીદિવસ પ્રતિપદા એ માસનો પ્રથમ દિવસ છે. દ્વિતીયા આ માસનો બીજો દિવસ છે. અંતિમ દિવસનું નામ પંચદશી છે. આ એક પક્ષનો ૧૫ મો દિવસ છે. હે ભદત ! એ ૧૫ દિવસોના લોકોત્તર શાસ્ત્રમાં કેટકેટલા નામો કહેવામાં આવેલ છે ? હે ગૌતમ! એ પંદર દિવસના શાસ્ત્રમાં ૧૫ નામો કહેવામાં આવેલા છે. પૂવગ, સિદ્ધમનોરમ, મનોહર, યશોભદ્ર, યશોધર, સર્વકામસમૃદ્ધ, ઈન્દ્ર મૂધભિષિક્ત, સૌમનસ, ધનંજય, અર્થસિદ્ધ, અભિ જાત, અત્યશન, શતંજય અગ્નિવેશ્મ તેમજ ઉપશમ. હે ભદેત ! એ ૧૫ દિવસોની કેટલી તિથિઓ કહેવામાં આવી છે ? હે ગૌતમ ! ૧૫ તિથિઓ હોય છે. નંદા પ્રથમા, ભદ્રા. દ્વિતીયા, જયા તૃતીયા. તુચ્છા ચતુર્થી, પૂણ પુનઃ નન્દા, ભદ્રા સપ્તમી, જયા અષ્ટમી, તુચ્છા નવમી, પૂર્ણદશમી, નન્દા, ભદ્રા દ્વાદશી, જયા ત્રયોદશી, તુચ્છા પૂર્ણ આ પ્રમાણે એ પાંચ નંદાદિક તિથિઓ ત્રિગુણિત થઈને ૧૫ દિવસોની થઈ જાય છે. હે ભદત ! એક-એક પક્ષમાં કેટલી રાત્રિઓ કહેવામાં આવેલી છે. હે ગૌતમ ! એક-એક પક્ષમાં ૧૫-૧૫ રાત્રિઓ કહેવામાં આવેલી છે. પ્રતિપદ રાત્રિ યાવતુ પંચ દશીરાત્રિ ભદંત! એ ૧૫ રાત્રિઓના કેટલા નામો કહેવામાં આવેલા છે? હે ગૌતમ! ૧૫ નામો કહેવામાં આવેલા છે. ઉત્તમાં, સુનક્ષત્રા, એલાપત્યા યશોધરા સૌમનસા શ્રી સંભૂતા વિજ્યા વૈજયન્તી જયંતન્તી અપરાજિતા ઈચ્છા સમાહારા તેજા અતિતેજા અને દેવાનંદા પંચદશીની રાત્રિનું નામ છે. હે ભદત ! એ ઉત્તમાદિ ૧૫ રાત્રિઓની કેટલી તિથિઓ કહેવામાં આવેલી છે ? હે ગૌતમ! એ ઉત્તમાદિ ૧૫ રાત્રિઓની તિથિઓ ૧૫ કહેવામાં આવેલી છે. જેમકે ઉગ્રવતી ભોગવતી યશોમતી સર્વિસિદ્ધ, શુભનામા ઉગ્રવતી ભોગવતી યશોમતી સરિદ્વા શુભનામાં ઉગ્રવતી ભોગવતી યશોમતી સવસિદ્ધા શુભનામાં ૧૫મી પૂણ્યતિથિની રાત્રિનું નામ છે. હે ભદત ! એક અહોરાતના કેટલા મુહૂત થાય છે ? હે ગૌતમ ! એક અહોરાતના ૩૦ મુહૂત થાય રૂદ્રમુહૂર્ત. શ્રેયામુહૂર્ત, મિત્રમુહૂર્ત, વાયુમુહૂર્ત, સુપ્રીતમુહૂર્ત, અભિ ચન્દ્રમુહૂર્ત, મહેન્દ્રમુહૂર્ત. બલવંતમુહૂર્ણ બ્રહ્મમુહૂર્ત, બહુસ–મુહૂર્ત, ઇશાનમુહૂર્ત, ત્વષ્ટામુહૂર્ત, ભાવિતાત્મ મુહૂર્ત, વૈશ્રમણમુહૂર્ત, વારુણમુહૂર્ત, આનંદમુહૂર્ત, વિજય મુહૂર્ત, વિશ્વસનમુહૂર્ત, પ્રાજા પત્યમૂહૂર્ત, ઉપશમમુહૂર્ત, ગન્ધર્વમુહૂર્ત, અગ્નિવેશ મુહૂર્ત, શતવૃશભમુહૂર્ત, આતપ વાન અમમ ઋણવાનું, ભૌમ વૃષભ, સવર્થ, તેમજ રાક્ષસ [૨૯] હે ભદત ! જ્યોતિશાસ્ત્રની પરિભાષા વિશેષરૂપ કરણો કેટલા કહેવા માં આવેલા હે ગૌતમ! કરણ ૧૧ છે. બવકરણ, બાલવકરણ, કૌલવકરણ, સ્ત્રી તૈતિલકરણ, ગરાદિકરણ વણિજકરણ, વિષ્ટિકરણ, શકુનિકરણ ચતુષ્પદકરણ, નાગ કરણ, કિંતુગ્ધનકરણ હે ગૌતમ ! સાત કિરણ ચર છે અને ચારકરણ સ્થિર છે. બવકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy