SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ ઠાલું૧૦-I૯૧૯ ધરપ્રભ ઉત્પાત પર્વત એક હજાર યોજન ઉંચો છે એક હજાર ગાઉ ભૂમિમાં ઊંડો છે. મૂલમાં એક હજાર યોજન પહોળો છે એ પ્રમાણે ધરણના કાલવાલ આદિ લોકપાલોનાં ઉત્પાદ પર્વતોનું પ્રમાણ પણ જણાવું. આ પ્રમાણે જ ભૂતાનંદ અને તેના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ છે સુચના-લોકપાલ સહિત સ્વનિત કુમાર સુધી ઉત્પાત પર્વતોનું એજ પ્રમાણે પ્રમાણે કહેવું જોઈએ. અસુરેન્દ્રો અને લોકપાલોના નામોની સમાન ઉત્પાત પર્વતોના નામ કેહેવા દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભનામક ઉત્પાદ પર્વતોના નામ કહેવા. દેવેન્દ્ર દેવરાજ શક્રેન્દ્રનો શક્રપ્રભ નામક ઉત્પાત પર્વતદસ હજાર યોજના પહોળો છે. શક્રેન્દ્રના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ પણ એટલું જ છે. અરયુત પર્યન્ત દરેક ઈન્દ્ર અને તેમના લોકપાલોના ઉત્પાત પર્વતોનું પ્રમાણ એટલું કહેવું જોઈએ. [૨૦] બાદર વનસ્પતિકાયની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજન- ની છે. જલચર તિર્યંચની ઉત્કૃષ્ટ અવગાહના એક હજાર યોજનની છે. સ્થલચર ઉરપરિસપી તિર્યંચ પંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ અવગાહના પણ એટલી જ છે. [૯ર૧]સંભવનાથ અહિત મોક્ષે પધાર્યા પછી દશ લાખ સાગરોપમ વ્યતીત થવા પર અભિનંદન અહત ઉત્પન્ન થયા હતા. | [૨૨]અનન્તક દશ પ્રકારના છે. જેમકે નામઅનંતક-જે સચિત્ત અથવા અચિત્ત વસ્તુનું અનંતક નામ હોય છે. સ્થાપનાઅનંતક-અક્ષ આદિ કોઈ પદાર્થમાં અનંતની સ્થાપના. દ્રવ્યઅનંતક-જીવ દ્રવ્ય અથવા પુદ્ગલ દ્રવ્યનું અનંતપણું. ગણનાઅનંતક- એક બે ત્રણ એ પ્રમાણે સંખ્યાત અસંખ્યાત અને અનંતસુધી ગણતરી કરવી. પ્રદેશઅનંતક-આકાશ પ્રદેશોનું અનંતપણું. એકતોઅનંતક-અતીતકાલ અથવા અનાગતકાલ અનન્ત છે. દ્વિઘાઅનંતક –સર્વકાલ (આદિ અને અન્ત બન્નેની અપેક્ષાથી અનન્ત છે.) દેશવિસ્તારામંતક-એક આકાશપ્રતર (આકાશનો એક પ્રતર એક પ્રદેશ જાડો હોવાથી અનન્તવાળો છે. સવવસ્તારનંતક-સર્વ આકાશાસ્તિકાય. શાશ્વતાનંતક-જેની આદિ ન હોય, અત્ત ન હોય તે અક્ષય જીવાદિ દ્રવ્ય. [૯ર૩ ઉત્પાદનામક પૂર્વના દસ વસ્તુઓ છે. અસ્તિનાસ્તિપ્રવાદ નામક પૂર્વના દશ ચૂલવસ્તુઓ છે. પ્રતિસેવના (સંયમવિરાધના) દશ પ્રકારની છે, જેમકે- દપ્રિતિસેવના-અહંકારપૂર્વક સંયમની વિરાધના કરવી. પ્રમાદપ્રતિસેવના-હાસ્ય વિકથા આદિ પ્રમાદથી સંયમ વિરાધના કરવી. અનભોગ- પ્રતિસેવના-અસાવધાનીથી થનાર સંયમવિરાધના આતુઅતિસેવના વ્યાધિથી પીડિત થઈને દોષ સેવન કરે છે. આપત્તિપ્રતિસેવના–વિપગ્રસ્ત થવાથી થનારવિરાધના શકિતપ્રતિસેવના-શુદ્ધ આહારાદિ માં અશુદ્ધની શંકા થવા પર પણ ગ્રહણ કરવાથી થનાર સંયમ વિરાધના. સહસાકાર પ્રતિસેવના-અકસ્માત એટલે પ્રતિલેખનાદિ કર્યા વિના પ્રવૃત્તિ કરવાથી થનાર સંયમ વિરાધના. ભયપ્રતિસેવના-સિંહ તથા શ્વાપદ તથા સપદિ ઉરગ જીવોના ભયથી વૃક્ષાદિ પર ચઢવાથી થનાર વિરાધના. પ્રદ્વૈપ્રતિસેવના-ક્રોધાદિ કષાયની પ્રજ્વલતાથી થનાર વિરાધના. વિમશપ્રતિસેવના-શિષ્યાદિની પરીક્ષા માટે કરાતી વિરાધના. [૯૨૬-૯૨૭] આલોચનનાના દશ દોષ છે, જેમકે- આકંપઈત્તા-આલોચના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy