SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ == જન્મ અને મરણ આ બે કારમા વ્યાધિ છે. પ૧૭ જુહાર પટોરાં તે કારણે, લેકાંતિક વ્યવહાર; બેને ભાઈ જમાડી. નંદિવર્ધન સાર. 8 ભાવડ બીજ તિહાં થઈ, વીરે જાણ્યું સાર; નયવિમળ સુખ સંપદા. મેરૂશિખર ઉવઝાય. 9 શ્રી દિવાળીનું સ્તવન મારે દીવાળી રે થઈ આજ, પ્રભુ મુખ જેવાને, સત્ય સર્યા રે સેવકનાં કાજ, ભવ દુઃખ ખેડવાને; મહાવીરસ્વામી મુગતે પહોંચ્યા,ગૌતમ કેવળજ્ઞાન રે, ધન્ય અમાવાસ્યા ધન્ય દીવાળી,મહાવીર પ્રભુ નિર્વાણ-પ્રભુત્ર 1 ચારિત્ર પાળી નિર્માળું રે, ટાન્યા વિષય કષાય રે, એવા મુનિને વંદીએ જે, ઉતારે ભવપાર-પ્રભુત્ર 2 બાકુળ વહેર્યા વીરજિને, તારી ચંદન બાળા રે, કેવળ લઈ પ્રભુ મુગતે પહોંચ્યા,પામ્યા ભવને પાર–પ્રભુ૦૩ એવા મુનિને વંદીએ જે, પંચ જ્ઞાનને ધરતા રે; સમવસરણે દેઈ દેશના પ્રભુ. તાર્યાં નર ને નાર–પ્રભુ 04 ચિવશમાં જિનેશ્વર ને, મુક્તિતણું દાતાર રે; કરજેડી કવિ એમ ભણે પ્રભુ! દુનિયા ફેરો ટાળ-પ્રભુપ શ્રી દિવાળીની સ્તુતિ. શાસન નાયક શ્રી મહાવીર, સાત હાથ હમ વરણ શરીર, હરિ લંછન જિન ધીર; જેહને ગૌતમસ્વામી વછર,મદન સુભટ ગંજન વડવીર, સાયર પરે ગંભીર; Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy