SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ 516 બેની વાતમાં ત્રીજાએ ઝટ વિચાર ન આપવું. --- - - -- - ---- - અા ગામ 3 દાય સહસ ગણેરૂ, પદ સમ સાડાચાર, એકાશી આયંબિલ, તપ આગમ અનુસાર. શ્રી સિદ્ધચક સેવક, શ્રી વિમલેસર દેવ, શ્રીપાલતણું પરે, સુખ પૂરે સ્વયમેવ; દુખ દેહગ નાવે, જે કરે એહની સેવ, શ્રી સુમતિ સુગુરૂને, રામ કહે નિત્યમેવ. દિવાળીનું ચિત્યવંદન મગધ દેશ પાવાપુરી, શ્રી વિરપ્રભુ પધાર્યા, સોળ પર દેઈ દેશના, ભવિક જીવને તાર્યા. 1 અઢાર ભેદે ભાવે ભણું, અમૃત જેવી વાણી; દેશના દેતા ૩ણીએ, પરણ્યા શિવ રા. 2 ઉઠે રાય દીવા કરે, અજુઆળ દિન એહ; આ માટે કાર્તકી, દીવાળી દિન એહ. 3 મેરૂ થકી ઈદ્રિ આવીયા, લેઈ હાથમાં દીવે; મેરૈયા ! તે કારણે, લક કહે ચિરંજીવ. 4 કલ્યાણક કર્યા જેણે, ગુણણું જે ગણશે; જાપ જ જિનરાજનું, સૌ પુસ્તક નમશે. 5 પહેલે દિન ગૌતમ નમું, પામ્યા કેવળજ્ઞાન; બાર સહસ ગુણણું ગણે, તેથી ઠોડ કલ્યાણ- 6 સુર નર વંદુ નિર્મળા, ગૌતમને આપો; આચારજ પદ્ધી થયા, સૌ સાખે સ્થાપે. 7 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy