SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮બીજાના સદ્વર્તનના ગુણ લઈ પોતાના અવગુણ બહાર કાઢે. કાર્તિક અમાવાસ્ય નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, દીપક શ્રેણું મંડાણુ; દિવાલી પ્રગટયું અભિધાન,પશ્ચિમરજનીએ ગૌતમ જ્ઞાન; વર્ધમાન ધરું ધ્યાન. જેના ચઉવીસ એ જિનવર સુખકાર,પર્વ દિવાળી અતિ મને હાર, સકલ પર્વ શિણગાર; મેરૈયાં કરે ભવિ અધિકાર મહાવીર સર્વજ્ઞાય પદ સાર, જપી દેય હજાર, મજિઝમરજની દેવ વંદીએ,મહાવીર પારંગતાય નમીજે, તસ સહસ દય ગુણીજે; વળી ગૌતમ સર્વજ્ઞાય નમીજે,પર્વ દિવાળી એણિપરે કીજે, માનવ ભવ ફલ લીજે.રા અંગ અગીયાર ઉપાંગ જ બાર,પયના દસ છ છેદ મૂલ ચાર, નંદી અનુગ દ્વાર; છ લાખ ને છત્રીસ હજાર, ચૌદ પૂરવ વિરચે ગણધાર, ત્રિપદીના વિસ્તાર; વીર પંચમ કલ્યાણક જેહ, કપસૂત્રમાંહિ ભાખ્યું તેહ, દીપિન્સવ ગુણ ગે; ઉપવાસ છઠ અઠમ કરે જેહ, સહસ લાખ કેડી ફલ લહે તેહ, શ્રી જિનવાણું એહ. 3 વીર નિર્વાણ સમય સુર જાણી આવે ઈન્દ્ર અને ઇન્દ્રાણી; ભાવ અધિક મન આણી; હાથ ગ્રહો દીવી નિશિ જાણું, મેરૈયા મુખ બેલે વાણી, દીવાલ કહેવાનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy