SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ દૌર્યવાન થવું હોય તે કુદરતના કાયદાને સમજે. 515 પહેલે પદે રે અરિહંત, બીજે સિદ્ધ બુદ્ધ યાન મહંત ત્રીજે પદે રે સૂરીશ્વર,ચોથે ઉવજઝાય ને પાંચમે મુનીશ્વર. એ ! ભવિ૦ 2 છઠે દરિશન કીજે, સાતમે જ્ઞાનથી શિવસુખ લીજે, આઠમે ચારિત્ર પાળે, નવમે તપથી મુકતે જાએ. ઓ ! ભવિ૦ 3. ઓળી આયંબિલની કીજે, નવકારવાળી વીશ ગણી જે, ત્રણે ટંકના રે દેવ પડિલેહણ, પડિકમણાં આયંબિલ. ઓ ! ભવિ. 4 ગુરૂમુખ કિરિયારે કીજે, દેવ ગુરૂ ભકિત ચિત્તમાં ધરી છે; એમ કહે રામને શિષ્ય, એની ઉજવજે જગદીશ. એ ! ભવિ. 5 શ્રી સિદ્ધચક્રની સ્તુતિ. જિન શાસન વાંછિત, પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણયે, સિદ્ધચક્ર ગુણમાલ; ત્રિતું કાળે એહની, પૂજા કરે ઉજમાલ; તે અરજ અમર પદ, સુખ પામે સુવિશાલ. 1 અરિહંત સિદ્ધ વંદો, આચારજ ઉવઝાય, મુનિ–દરિસણ-નાણુ, ચરણ–તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ ધ્યાને ભવિનાં, ભવ કેટી દુખ જાય. આ રૌતરથી, સુદ સાતમથી સાર, પૂનમ લગે કીજે, નવ આયંબિલ નિરધાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy