SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ જેમ પુણ્ય વધે તેમ જીવેની પદવી ઉંચી જાય. દશક્ષેત્રે ત્રિોં કાળના, ત્રણસેં કલ્યાણ; વર્ષ અગિયાર એકાદશી, આરાધે વરનાણુ છા અગિયાર અંગ લખાવીએ, એકાદશ પાઠાં, પુંજ ઠવણું વીંટણું, મશી કાગળ કાઠાં 8 અગીઆર અત્રત ઠંડવ: એ,વહ પડિમા અગીઆર; સમાવિજય જિનશા સને, સફળ કરે અવતાર છેલ્લા શ્રી મૌન-એકાદશીનું સ્તવન. પંચમ સુરલેકના વાસી રે, નવ લેકાંતિક સુવિલાસી રે, કરે વિનતિ ગુણની રાશી, મહિલ જિન નાથજી વ્રત લીજે રે, ભવિ જીવને શિવસુખ દીજે, મહિલ૦ એ આંકણી 15 તમે કરુણ રસ ભંડાર રે, પામ્યા છે ભવજલ પાર રે; સેવકને કરે ઉદ્ધાર, મલ્લિત છે ભવિ૦ મે 2 પ્રભુ દાન સંવત્સરી આપે છે, જગના દારિદ્ર દુઃખ કાપે રે, ભવ્યત્વ પણે તસ થાપે, છે મ ણે ભ૦ | 3 | સુરપતિ સઘલા મલિ આવે રે, મણિ ૩ણ સેવન વરસાવે રે, પ્રભુ ચરણે શીશ નમાવે મહિલ૦ ભ૦ છે 4 છે તીર્થોદક કુંભ લાવે રે, પ્રભુને સિંહાસન ઠાવે રે; સરપતિ ભક્ત નવરાવે છે મલિલ છે ભ૦ 5 છે વસ્ત્રાભરણે શણગારે રે, ફૂલ માલા હૃદય પર ધારે રે; દુઃખડાં ઈંદ્રાણી ઉવારે મહિલ૦ છે ભ૦ છે 6 છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy