SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ આય તે જ છે કે જે બધા તજવા લાયક કાર્યોથી દૂર રહે. 507 મલ્યા સુરનર કેડા કેડી રે, પ્રભુ આગે રહ્યા કર જોડી રે; કરે ભક્તિ યુક્તિ મદ મેડી છે મહિલ૦ | ભ | 1 7 છે મૃગશિર શુદિની અજુઆલી રે, એકાદશી ગુણની આલી રે; વર્યા સંયમ વધુ લટકાળી. | મલિ૦ છે ભ૦ + 8 છે દીક્ષા કલ્યાણક એહ રે, ગાતાં દુઃખ ન રહે રેહ રે; લહે રૂપવિજય જસ નેહ મે મલિ૦ | ભ૦ | 9 | શ્રી એકાદશીની સ્તુતિ એકાદશી અતિરૂઅડી, ગોવિંદ પૂછે નેમ, કેણુ કારણ એ પર્વ મહેસું, કહે મુજ શું તેમનું જિનવર કલ્યાણક અતિ ભલાં, એકસે ને પચાસ, તિયું કારણ એ પર્વ મહેસું, કરે મૌન ઉપવાસ. 15 અગીઆર શ્રાવકતણી પડિમા, કહી તે જિનવરદેવ, એકાદશી એમ અધિક સે, વન ગજા જિમ જેવ; ચોવીસ જિનવર સયલ સુખકર, જેસા સુરતરૂ અંગ, જેમ ગંગ નિર્મળ નીર જેવું, કરો જિનસુ રંગ છે ર છે અગીઆર અંગ લખાવીએ, અગીયાર પઠાં સાર, અગીઆર કવલી વટણા, ઠરણી પુંજણ સાર; ચાબખી ચંગી વિવિધરંગી, શાઅતણે અનુસાર, એકાદશી એમ ઉજ, જેમ પામીએ ભવપાર છે 3 છે વર કમલ નયણ, કમલ વયણ, કમલ સુકેલ કાય, ભુજ દંડ ચંડ અખંડ જેહને, સમરતાં સુખ થાય; એકાદશી એમ મન વસી, ગણું હર્ષ પંડિત શિષ્ય, શાસનદેવી વિદન નિવારે, સંઘતણાં નિશદિશ એ જ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004916
Book TitlePanch Pratikraman Sutra Vidhi Sahit
Original Sutra AuthorN/A
AuthorJain Prakashan Mandir Ahmedabad
PublisherJain Prakashak Mandal Ahmedabad
Publication Year
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, Vidhi, & Paryushan
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy