________________ - - ધર્મને ઉપદેશ પિતાને અને પરને તારે છે. 505 નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કોડ, અઠ્ઠાઈ મહોત્સવ, કરતાં હડાહડ પર શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર, ચોમાસુ રહ્યા, ગણધર મુનિ પરિવાર, ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ, દૂધ સાકરથી પણ વાણી અધિક વિશેષ મારા પિસહ પડિકકમણું, કરીએ વ્રત પચ્ચક્ખાણ, આઠમ દિન કરીએ, અષ્ટકર્મની હાણ, અષ્ટમંગલ થાયે, દિનદિન કોડ કલ્યાણ; એમ સુખસૂરિ કરે જીવિત જન્મ પ્રમાણ ઘટા શ્રી મૌન-એકાદશીનું ચૈત્યવંદન. શાસન નાયક વીરજી, પ્રભુ કેવળ પાયે, સંઘ ચતુર્વિધ સ્થાપવા, મહસેન વન આયે 1 માધવ સિત એકાદશી, સોમિલ બ્રિજ યજ્ઞ ઇન્દ્રભૂતિ આદિ મલ્યા, એકાદશ વિજ્ઞ પારા એકાદશસે ચગુણે, તેહને પરિવાર, વેદ અર્થ અવળે કરે, મન અભિમાન અપાર છે જીવાદિક સંશય હરીએ, એકાદશ ગણધાર; વીરે થાપ્યા વંદીએ, જિનશાસન જયકાર જ મહિલ જન્મ અર મલિલ પાસ, વરચરણ વિલાસી; અષભ અજિત સુમતિ નમી,મહિલ ઘનઘાતી વિનાશી પા પદ્મ પ્રમ શિવલાસ પાસ, ભવભવનાં તોડી; એકાદશી દિન આપણી, દ્ધિ સઘળી જેડી દા 33 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org