SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : હિંસા કે પ્રતિહિંસાથી વૈર શમતું નથી પણ વધે છે - 25 રીતની હિંસાથી તે તે જીવ સાથે વૈર બંધાય છે. જેમાંથી વૈરની પરંપરા અને દુ:ખની પરંપરા સર્જાય છે. ૫૭ સભા : શું આ બધી જ વાત ઈરિયાવહિ સૂત્રમાં આવે છે ? આટલું સ્પષ્ટ બોલ્યો તો પણ ખ્યાલમાં ન આવ્યું ? તો હવે તમે એ સૂત્રનાં પદો ફરીથી સાંભળી લો. ‘નિવિયા વેજ્ઞવિયા, તેŞતિયા, પરિવિયા, પવિડિયા ।' ‘અભિજ્ઞા, વત્તિયા, સિવા, સંચાડ્યા, સંઘટ્ટિયા, પરિવાવિયા, વિત્ઝામિયા, उद्दविया, ठाणाओ ठाणं संकामिया, जीवियाओ ववरोविया' બોલો, સમજાઈ ગયું ? સભા : આટલામાં આ બધી વાત આવી ગઈ. - 609 આટલું બોલ્યા પછી પણ ન સમજાયું ? સભા : ‘એબિંદિયા’થી પંચિંદિયા સુધીનું સમજાયું. પછીનું ન સમજાયું. તો ફરી સાંભળો ! આ તમારા કલ્યાણની વાત છે એટલે ફરી ફરી કહેવામાં મને કંટાળો નથી આવતો. અભિદયા એટલે લાતે માર્યા -૧, વત્તિયા એટલે ધૂળ નીચે ઢાંક્યા - ૨, સિયા એટલે જમીન સાથે ઘસ્યા - ૩, સંઘાડ્યા એટલે પરસ્પર એકબીજાને ભેગા કર્યા, અથડાવ્યા - ૪, સંઘટ્ટિયા એટલે થોડા સ્પર્શથી દુઃખ ઉપજાવ્યું - ૫, પરિયાવિયા એટલે પરિતાપ ઉપજાવ્યો - ૬, નિમિયા એટલે મરવા જેવી સ્થિતિમાં મૂક્યા - ૭, વિયા એટલે ત્રાસ પમાડ્યો - ૮, ઢાળાઓ ઢાળ સંામિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાને મૂક્યા - ૯, નીવિયાઓ વવરોવિયા એટલે જીવિતથી જુદા કર્યા, મૃત્યુ પમાડ્યા - ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004866
Book TitleSuyagadanga Sutrana Sathware Part 3 Bandhan Jano Bandhan Todo
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy