SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વિબુધાનન્દ નામનું નાટક ચિત્રલેખા- હા ! નિભંગિણી હું હણાઈ ગઈ. (એવી રીતે મૂછ ખાઈને પડી જાય છે.) મદનિકા- શાન્ત થાવ, સ્વામિની ! શાન્ત થાવ! ચિત્રલેખા- (શાન્ત થઈને ઉઠીને) હે આર્યપુત્ર ! ક્ષત ઉપર ક્ષાર નાખવા સરખાં આવાં વચન ઉચ્ચારવાથી શું લાભ ? હજુ મારે પુત્ર નાનું છે, તે આવા સંસાર-ત્યાગના વ્યવ સાયથી વિરમે. (એમ બેલીને રુદન કરવા લાગી.) રાજા- અરે ! સ્ત્રીઓએ તે રુદન કરીને જ સ્નેહ પ્રગટ કરવાને હેય છે, પણ કાર્ય કરીને નહિં. નીકળતાં આંસુઓ વડે સ્ત્રીઓનાં મન કેમલ હોય તેમ જણાય છે, પરંતુ વર્તનમાં તે નક્કી તે જ હદય વજ સરખું કઠોર હોય છે, વળી હે આ! આ સંસારના વિલાસે કેવા છે ? તે સાવધાનીથી સાંભળછે આ કાર્ય માટે આવતે વર્ષે નક્કી કરવાનું છે, બીજું કાર્ય આ વર્ષે કરવાનું છે, આ કાર્ય તે આજે જ કરવાનું છે, જે હાલ આવી પડ્યું છે. આવી રીતે સ્પર્ધાથી જગતમાં ખેદ વિના આવી પડેલાં કાર્યોને-પદાર્થોને લાંબા હાથવાળો વિધિ માણસના મન પર વિસ્તારથી લખે છે, પરંતુ ચિત્રગુપ્ત (યમરાજાને લેખક) તેને ભૂંસી નાખે છે. ” બાળકનું તો જે બીજા જન્મમાં પિતાની કર્મ–પરિણતિથી શુભાશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય, તે લક્ષમીધર કુમારની જેમ મિથ્યા કરી શકાતું નથી. તારું કલ્યાણ થાઓ, લેકે સાથે બાળકનું પણ કલ્યાણ થાઓ. આ લેકે સારા શીલવાળા–સુંદર વર્તનવાળા થાઓ અને હું પણ મેક્ષ માટે પ્રયત્ન કરીશ. (ત્યાર પછી સર્વે ચાલ્યા ગયા.) અંકે રૂપક સમાપ્ત [ વિબુધાનંદ નામનું નાટક સમાપ્ત થયું. ] TO TOTUTO NEOMORU Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy