SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઋષભદેવના લલિતાંગ દેવ નામના ૫ મે ભવ 2 ત્યાર પછી મોટા સંવેગ પામેલા હૃદયવાળા રાજાએ વિમલમતિના મુખ તરફ નજર કરી. પછી ચેાગ્ય અવસર જાણીને મંત્રીએ કહ્યું, · હૈ મહારાજ ! સંસારનુ સ્વરૂપ આણે જે નિરૂપણ કર્યું, તે સાંભળ્યું ? રાજાએ કહ્યું-સાંભળવાથી શુ ? પ્રત્યક્ષ દેખીએ અને અનુભવીએ ? છીએ. એમ સાંભળીને મંત્રીએ કહ્યું હે દેવ ! સાંભળો. સંસારરૂપી મહાઅટવીમાં મહાવિષય રૂપી મૃગતૃષ્ણાવડે નૃત્ય કરતા જીવા રૂપી હરણેા આત્મ--કલ્યાણના સુભગ રસ ન સમજેલા હેાવાથી અહિ કલેશ પામે છે, તે વાત સમજાવે છે. વિકસિત પત્રપુટવાળી માલતીપુષ્પથી ચિત્ર-વિચિત્ર કરેલ પ્રિયાના કેશ-કલાપ શુ નરકમાં પડતાને ધારી રાખવામાં સમથ થશે થોડી ઘેાડી નમણી અધ ખુલ્લી સુ ંદરીએની આંખેાના વિકારવાળા કટાક્ષો દાપિ નરકાગ્નિને એલવનાર થશે ? એમ અહી સંભાવના કરી શકાય કે ? યૌવનમદથી ખીલતા ઉજજવલ ગાલવાળું પ્રિયાનુ વજ્રનરૂપી ચંદ્રબિંબ નરકાગ્નિથી તપેલાને કદાપિ શાંતિ કરનાર થશે ? કમલનાલ સરખા કોમલ હાથીની સૂંઢ માફ્ક ક્રમસર મેાટા નાના થતા ચંદ્રમુખીના ખાહુ-યુગલ નરકમાં પડતા આત્માને રાકવા કદાપિ સમ થઇ શકે ખરા ? ઉત્તમ જાતિના સુવર્ણ કળશ સરખા, વિશાળ, પરસ્પર મળેલા, ગાળ સ્તન. યુગલ ભવસમુદ્રમાં ડૂબતાઓને કદાપિ વિશ્રામસ્થાન થાય છે? સારી વિભાગવાળી ત્રિવલિસહિત સુંદર દેહવાળી પ્રિયાના ગંભીરનાભિવાળા મધ્યપ્રદેશ પોતાની કમપરિણતિથી ઘેાડું પણ રક્ષણ કરવા સમથ થઇ શકે ખરો ? નવઘડતરવાળા કોરાથી શેાભાયમાન, પ્રગટ રમણુ કરવાના સ્થાનરૂપ પ્રિયાનું નિત...ખસ્થાન અતિભયંકર નરક–પાતાલમાં પડતાને રક્ષણ કરવા સમર્થ છે? કેળના સ્તંભના ગર્ભ સરખા સ્વચ્છ કમલમુખવાળી પ્રિયાનું જ ઘાયુગલ નરકમાં પડતા કર્માધીન મનુષ્યને રોકવા સમર્થ થાય ખરૂ ? આ પ્રમાણે કમલપાંખડી જેવા ચરણવાળી સમગ્ર મનેાહર અંગરૂપી પત્રોની શાભાવાળી મહિલા હે નરનાથ ! આ ભવમાં કે નરકમાં શરણભૂત થાય છે ? વળી દેહના સુખ માટે તું હેરાનગિન ભાગવે છે, પણ એ દેહ તને કેાઈ દિવસ કુશળ પૂછે છે ? પ્રિયા, પુત્ર, કુટુંબ, ધન, શરીર વગેરેના સ્નેહ કડવા દુ:ખના છેડાવાળો અને વિડંબના ઉત્પન્ન કરનારા છે. માટે અતિદુર્લભ મનુષ્યપણું, વિષમ કર્માંની દુઃખના છેડાવાળી પરિણતિને વિવેક પ્રાપ્ત કરીને હવે જે કઈ અપૂર્વાં કરવા જેવું હોય, તે કરે.” ત્યાર પછી આ સાંભળીને એસરી ગયેલ મોટા ક સમૂહવાળા, પ્રાપ્ત થયેલા શુભ વિવેકવાળા રાજાએ કહ્યું કે–ભલે એમ કરીએ, પરંતુ પ્રવ્રજ્યા પાલન કરવી અતિ કઠિન છે, વિકસતા વિષવૃક્ષ સરખા વિષયેા છે, માટે ચિત્તના વિકારના આધારભૂત એવા આહારને ત્યાગ કરીએ. પછી આચાર્ય પાસે જઇને જિનેપષ્ટિ ધર્મ શ્રવણુ કરીને સજિનમ'શિમાં અષ્ટાફ્રિકા-મહોત્સવ આઠ દિવસ પ્રવર્તાવીને, અંધ, અપંગ આદિકાને મહાદાન આપીને અનશન અંગીકાર કર્યું. વૃધ્ધિ પામતા વૈરાગ્યવાળા અનશન-વિધિનુ સેવન કરતા તે બાવીશ દિવસ રહ્યો. ત્યાં કાળ પામીને ઇશાન૫માં શ્રીપ્રભ નામના વિમાનમાં સાત પત્યેાપમના આયુષ્યવાળો લલિતાંગ નામના દેવ થયા. મહારાજાના મરણના શાકથી સંવેગ પામેલા હૃદયવાળા બીજો સુબુધ્ધિ મંત્રી સિધ્ધાચા નામના ગુરુપાસે શાસ્ત્રાનુસાર યથાર્થ સામાયિક ચારિત્રનું પાલન કરીને કાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy