SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સાથ વાહ-પુત્રી શ્રીમતી સાથે વિવાહ ૩૨૫ । કુમાર અહીં આવ્યે તે બહુ સારું કર્યું. આ ઘરને પેાતાનુંજ માનવું–એમ કહીને પેાતાના સ્નાનાગારમાં સ્નાન કરાવ્યું. રત્ન-સુવર્ણમય થાળ-કચોળામાં ઉત્તમ પ્રકારનાં ભાજન કરાવ્યાં. કેવી રીતે ? અનેક પ્રકારની વિભક્તિ, વ્યંજન, સમાસ, શબ્દ, તદ્ધિત-પદ્ય આદિના પ્રકવાળા વ્યાકરણ ભણેલા પંડિતના હૃદયની જેમ તે ભેજન કરનારાઓના અનેક પ્રકારના વ્યંજનોશાક, દહીં, દૂધ આદિ એકઠાં કરીને તૈયાર કરેલી વિવિધ ભેાજનની સામગ્રીથી તેમના હૃદયને આનંદ પમાડ્યા. સમગ્ર ઈન્દ્રિયાના વિષયેાથી ઉત્પન્ન થનાર સુખવાળા ભાજનથી પેાતાના વહાલા મનુષ્ય સાથે જેમ આન ંદથી દિવસેા પસાર થાય, તેમ આનંદમાં સમય પસાર કરવા લાગ્યા. એ પ્રમાણે લેાજન કરી રહ્યા પછી પેતાની કન્યા મને આપી. શુભ દિવસે અને મુહૂતૅ પાણિગ્રહણ-વિધિ કર્યાં. કેટલાક દિવસે સુધી અમે ઈચ્છા પ્રમાણે સુખ ભાગવતા રહ્યા. કોઈક સમયે એક પાકટવયવાળી સુંદર મહિલા મારી સન્મુખ આવીને કહેવા લાગી, કે “હે કુમાર ! તમને કંઈક કહેવાનું છે, અત્યારે લા કરવા જેવા સમય નથી, માટે સાવધાન થઈ ને સાંભળે. શ્રીમતી સાથે વિવાહ આ નગરમાં વૈશ્રમણ નામના સાથૅવાહુ છે, તેને શ્રીમતી નામની પુત્રી છે. બાલ્યકાળથી જ મેં તેનુ પાલન-પાષણ કરેલુ છે, કે જેને તમે હાથીના ભયથી ખચાવી છે. હાથીના ભયથી અચ્યા પછી ભયને ત્યાગ કરીને આ મારા દેત-દાયક છે.’ એમ માનીને તેણે તમારી તરફ અભિલાષાવાળી દૃષ્ટિથી નજર કરી. તમારા રૂપાતિશય ઘણા સુંદર હેાવાથી, પૂણ્ યૌવનવય પામેલા હોવાથી, કામદેવ વિકાસ પામતા હેાવાથી તેને તમારી તરફ અનુરાગ પ્રગટ થયા હતા. ત્યાર પછી તે જ સ્થળે તમને જોયા કરતી સ્ત ંભિત થયેલી હાય, ચિત્રલી હાય, ખીલાથી જકડાયેલી હોય, તેમ નિશ્ચલનેત્રવાળી ક્ષણવાર થંભી ગઈ. હાથીના વૃત્તાન્ત પૂર્ણ થયા પછી સમગ્ર લોકે પોતપોતાના સ્થાનકે ગયા પછી પણ પોતાના કુટુંબ-પરિવારે ઘણુ સમજાવ્યા પછી મુશીબતે ઘરે ગઇ. ત્યાં પણ સ્નાન ભાજન કરતી નથી, પેાતાના રહેવાના સ્થાનમાંથી દરેકને વિદાય કરીને મણિના જાળીવાળા ગવાક્ષમાં વદન-કમલ સ્થાપન કરીને મહાનિધાનનું રખેવાળુ કરવા માક તે જ દિશા તરફ નજર કરતી, જ્યાં તે હાથીને વૃત્તાન્ત બન્યા, તે દિશામાંથી આવતા પવનનું પણ બહુમાન કરતી હતી. ત્યાર પછી મનમાં હે અતિચપલ ! આ શું? એમ કરી લજ્જાથી તેની ગાઁ કરતી, આમ કરવું તે ચેગ્ય ન ગણાય' એમ જાણે વિનયથી ઠપકો આપતી હાય, ‘હવે તુ ખાલક નથી' એમ મુગ્ધતાથી હાસ્ય કરાતી હાય, તારી ઇચ્છા પ્રમાણે રહે' એમ કુમારભાવથી આમત્રણ પામેલી હોય, આ કુલની મર્યાદા નથી' એમ સારા આચાર વડે જાણે વિમુક્ત થયેલી હાય, વડીલેાની આગતા-સ્વાગતા કરવામાં મૂઢ થઇ હાય' તેમ, કામદેવ વડે શરમાવેલી હાયતેવી સ્થિતિવાળી શ્રીમતી પુત્રી થઇ છે. તેમજ દર્શનના આનંદ થવાના કારણે ફેલાતા અને એક સ્થાને એકઠું થએલ તેનું મન સમગ્ર ઇન્દ્રિયા વડે જાણે ખાંધીને આપી દીધું ન હોય ? કાન સુધી ખેંચેલા પુષ્પચાપ પદ્મપ્રચુર હથિયારવાળા કામદેવે ખાણાના પાંજરામાં પૂરીને જાણે સમર્પણ કરી નહાય ? તમારાં વનનાં દર્શન માટે ઉત્કંઠાવાળા સ્થાપિત કરેલાં છે નેત્ર અને વચન-વિસ્તાર જેણે એવી તે મહાઅનુરાગવાળી તમારા દાસભાવને પ્રાપ્ત થઈ છે. પેાતાના જીવિતરૂપ સર્વ સ`પત્તિની શરતથી તમે ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy