SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નવતીની કામાવસ્થા ૩૧૩ લખ્યા હાય, તેને જોતી, હૃદયગત પદાર્થનું ધ્યાન કરતી, ચિત્રામણ કરેલી હાય.તેમ રહેલી મેં તેને દેખી. તેવા પ્રકારની અનુભવ ન કર્યો હેાય તેવી અવસ્થાના અનુભવ કરતી તેને જોઇને કંપતા હૃદયવાળી હું તેની પાસે ગઈ. મે તેને કહ્યું હે પુત્રી રત્નવતી ! તું શું ચિંતા કરે છે ? ત્યારે તેના પરિવારે મને કહ્યું કે આજ કેટલાક દિવસેાથી સખિવગ'ની સાથે ખેલતી નથી, લાંખા કાળના પરિચિત પાંજરામાં રાખેલા શુકપક્ષીને લાવતી નથી, ભવનના કલહુંસના સમૂહને ચારો નાખતી નથી, ભવન-ઉદ્યાનના વૃક્ષેા વિષે ભ્રમણ કરતી નથી, ગૃહવાવડીએમાં સ્નાન કરતી નથી, ચિત્રવર્તિકાથી ચિત્રામણ કરતી નથી, પત્રછેદ્યની કળા કરતી નથી, આભૂષણા પહેરવાના આદર કરતી નથી, વીણા–વિનાદ કરતી નથી, શરીરસ’સ્કાર કરવામાં રસ લેતી નથી, આહારની અભિલાષા કરતી નથી, માત્ર અંતઃકરણમાં છૂપાવી રાખેલા ઉદ્વેગને નીસાસા મૂકી મૂકીને પેાતાની વેદના સૂચવતી પાણી વગરની ભૂમિમાં રહેલી માછલીની જેમ પથારીમાં પડખાં ફેરવતી ઊંચી-નીચી થતી અમારા મનને ઉદ્વેગ કરાવી રહેલી છે.” ત્યાર પછી મેં કહ્યુ` કે, હે પુત્રી ! તારા મુખકમલના પરિમલમાં આસક્ત થયેલા ભ્રમર-કુલે! તને કેમ પરેશાન કરે છે ! મહાપરિતાપ જણાવનારા લોખા નીસાસા કેમ મૂકે છે ? વૃધ્ધિ પામતા હૃદયના દુઃખાવેગને સૂચવતુ, પ્લાન, લાવણ્યની ક્રાંતિવાળુ વદન કેમ વહુન કરે છે ? મંદ મંદ પવનથી પ્રેરાયેલ ચંચળ આંખાના અગ્રભાગ પર રહેલ ડાલતા પલ્લવ સરખા લાંબા નીસાસાના પરિશ્રમથી ફીક્કા પડી ગયેલા હાઇલને કેમ વહુન કરે છે? ચમકતા તપાવેલા સુવર્ણ સરખા રક્ત-પીત મિશ્રિત વણુની પ્રભા વગરના તારા ગાલ શાથી થયા ? પુલક જાતિના રત્નજડિત સુવર્ણ –કુંડલ વગરનું... તારું કર્યું યુગલ કેમ શૂન્ય જણાય છે ? હૈ સુંદરાંગી ? ડાકમાં હાલતા મુખરમણિના શબ્દથી મિશ્રિત લાં હાર રમણુ કરનાર પતિની જેમ કેમ તારા સ્તનમંડલ પર આરાહુણુ કરતા નથી ? હું સુતનુ! તું નિરર્થક અંગા મરડી, પડખાં ફેરવી તારાં અગાને શિથિલ-અશકત બનાવી કેમ સીદાય છે ? તેના રક્ષણના ઉપાયેા જાણી કે સમજી શકાતા નથી. હૈ સુતનુ! તારું પેાતાનું જે કઈ વૃત્તાન્ત હેાય, તે સવ યથાર્થ પણે કહે. પાંડિતજનના હૃદયપાસે ખાલી કરેલ દુઃખી હૃદય પણ સુખ આપનાર થાય છે. આ પ્રમાણે બહુ રીતે સમજાવ્યા છતાં કંઈ પણ પ્રત્યુત્તર આપતી નથી અને તે જ પ્રમાણે રહેલી હતી. ત્યારપછી મેં મારા હસ્તતલથી તેના મસ્તકે સ્પર્શ કર્યો. વદન-કમળ ઉપર રહેલા પરસેવાના જળને લુછી નાખીને મે તેને કહ્યું, “ હું પુત્રિ! ચેગિનીની જેમ ચેગ અભ્યાસમાં તલ્લીન બની શું વિચાર કરે છે? તે પણ પેાતાના વિચારો ન કહેવા લાયક હાવાથી લજજાથી નમેલા વન-કમળવાળી કંઈક હસતી મારા ખેાળામાં પડી. પછી મે’મારા હસ્ત-પલ્લવથી ખભાના પ્રદેશને પંપાળીને શાંતિપૂર્વક પૂછવા છતાં લજ્જા–પરવશતાથી કંઈ પણ ખેલી શકી નહિ, ત્યારે તેની પ્રિયંગુલતા નામની ખાલ સખી જે પડછાયાની જેમ તેનું પડખુ છેાડતી ન હતી અને તેનુ બીજુ હૃદય હાય તેવી તેની સખીએ કહ્યું – હે ભગવતી ! આ મારી સખી લજ્જાથી પરવશ બનેલી હાવાથી યથાર્થ કારણ કહેવા સમથ નથી, પણ સત્ય હકીકત હું તમાને કહીશ. આજથી કેટલાક દિવસે પહેલાં તેના બુધ્ધિલ નામના ભાઈને સાગરદત્ત શેઠની સાથે લાખ સાનૈયાની શરતવાળી કૂકડાની લડાઇ કરી હાર-જીતવાળી શરત નકકી કરી. તે જોવ ४० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004850
Book TitleChopanna Mahapurushona Charit
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1969
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Story
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy