SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૫ ડ ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ધર્મક્ષેત્રોનો વહીવટ શાસ્ત્રીય નીતિ અનુસાર કરવો. ભગવાનના સાચા પૂજારી તો શ્રાવક-શ્રાવિકા જ હોય છે. આપણા ભગવાનની પૂજાનું બધું જ કાર્ય શક્ય હોય ત્યાં સુધી પોતે જ કરવું. - ૪ - દેરાસરોમાં મુનિમોની પ્રાયઃ જરૂર જ નથી. વડીલો, નિવૃત્તો જ ત્યાં જઈ હિસાબ-ચોપડા લખવા-જોવા-તપાસવા આદિનું કામ કરી શકે છે. પરિશિષ્ટ-પ . અન્ય પૂજારીને રાખવો પડે તે દેરાસરની રક્ષા, સાફસફાઈ, દેખરેખ વગેરે બાહ્ય કાર્યો પર ધ્યાન આપવા પૂરતું જ. વૈજ્ઞાનિક વિકાસના લાલ-પીળામાં અંજાઈ જાય તેવો જમાનાવાદી અમારો ટ્રસ્ટી કે વહીવટદાર ન જ હોય. સ્વામિવાત્સલ્યમાં રાત્રિભોજન, વિદળ ભક્ષણ, બરફ-આઈસ્ક્રીમ, બજારૂ ચીજો, બુફે-ભોજન જેવા રીતિ-રિવાજો ન અપનાવવા. યાદ પરિશિષ્ટ-૫ : ધર્મસંસ્થાઓના વહીવટદારોને કેટલુંક માર્ગદર્શન ! ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy