SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ સ્નાત્રજળને સૂકવી દેવા માટે મોટી, જયણા પળે તેવી કુંડીઓ બનાવવી. એમાં નિગોદ-ત્રસ જીવોની ઉત્પત્તિ-નાશ ન થાય તેનું ધ્યાન રાખવું. ૬ દેરાસરોના શિખર વગેરેમાં ઝાડ ઊગી નીકળે છે, જે દેરાસરને નુકસાન પહોંચાડે છે. તેને જયણાપૂર્વક દૂર કરવાં. ૭ - નિર્માલ્ય પુષ્પો છાંયડામાં સૂકવી થોડા થોડા દિવસોના આંતરે, કોઈના પગ ન પડે એવા નિર્જન સ્થાનમાં પરઠવવાં વગેરે. ૨૦૮ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy