SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૪ જિનમંદિર (દેરાસર) સંબંધી કેટલાક કાર્યો : જે સંઘના આગેવાને કરવાના હોય છે દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં દેરાસરનું ધ્યાન રાખતા ટ્રસ્ટી-કાર્યવાદ-વ્યવસ્થાપક આગેવાન સુશ્રાવક યોગ્ય કેટલાક કાર્યો બતાવવામાં આવ્યા છે : ૧ - દેરાસરનો ચૂનો વગેરે પદાર્થોથી સંસ્કાર કરવો, રંગરોગાન કરાવવું. ૨ - દેરાસર અને એની આજુબાજુના પ્રદેશની સાફસફાઈ કરાવવી. ૩ – પૂજાનાં ઉપકરણો નવાં બનાવવાં, સારી રીતે રાખવાં, મેળવવાં. ૪ - પ્રભુ પ્રતિમાજી તેમજ પરિકરની નિર્મળતા રાખવી. ૫ - મહાપૂજા વગેરેમાં દીવાની રોશની વગેરે દ્વારા શોભા-વૃદ્ધિ કરવી. ૬ - અક્ષત, નૈવેદ્ય, ફળ વગેરે નિર્માલ્ય વસ્તુઓની સુરક્ષાની વ્યવસ્થા કરવી. નિર્માલ્ય વસ્તુઓને અર્જનોમાં સુયોગ્ય ભાવે વેચીને આવેલી રકમ દેવદ્રવ્યમાં જમા કરવી. પ્રભુની આંગીમાં ચડેલ વરખ ૨૦૬ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy