SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुपूआकरणरई सुस्सूसाइगुणसंगओ चेव । णायाहिगयविहाणस्स धणियमाणापहाणो य ।।६।। १ - सुखस्वजन: - अनुकूलकुटुम्बाऽऽदिवर्गसहितः, સુખ-સ્વજન ધરાવનાર કુટુંબીવર્ગ-સગાં-સંબંધી-જ્ઞાતિ-મિત્ર જેને અનુકૂળ હોય, દરેક સારા કામમાં સંમત તથા સાથ આપનાર-પ્રોત્સાહક હોય. २ - वित्तवान् - न्यायाऽर्जितऋद्धिमान्, શ્રીમંત ન્યાયથી મેળવેલા ધનથી સમૃદ્ધ હોય. ३ - युक्तः - राजसत्काराऽऽदियोग्यः, “प्रत्यनीकाऽऽदिनाऽपरिभूतः" इति यावत् યુક્તઃ પ્રતિષ્ઠિત-રાજા તરફના માન-સન્માન વગેરેને યોગ્ય હોય, જેથી કરીને વિરોધીઓ કોઈ પણ કામમાં જેનો સામનો કરવાની હિંમત કરી ન શકે, ત્યાં સુધીની લાયકાત ધરાવનાર. ४ - कुलजः - सर्वश्यः, कृतप्रतिज्ञादिनिर्वाहकः, કુળવંત : ઉત્તમ વંશમાં જન્મેલ હોય. જેથી કરીને, પ્રતિજ્ઞા-કબૂલાત વગેરે જે પ્રમાણે કરે, તેનું તે પ્રમાણે બરાબર પાલન કરનાર. - અક્ષઃ - તાનશોટ્ટ, અશુદ્રઃ હલકટપણું કે કૃપણપણું ન ધરાવતાં દાનકુશળ, ઉદારદિલ. ६ - धृतिबलिकः - चित्तसमाधानलक्षणसामर्थ्ययुक्, ખૂબ ધીરજવંતઃ ગમે તેવા વિકટ સંજોગોમાં પણ મનનું સમતોલપણું ન ગુમાવતાં, તે ટકાવી રાખવાનું સામર્થ્ય ધરાવનાર. ૭ - મતિમાન્ - સ્વત: પ્રારતથીમા, મતિમાન : જાતસમજથી સારી, બુદ્ધિશાળી, સુંદર, પરિણામદર્શી સમજ ધરાવનાર. विणयाहीआ विजा दिति फलं इह परे अलोगमि । न फलंति विणयहीणा सस्साणि व तोयहीणाणि ।। ૧૩૪ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004832
Book TitleJain Sanghna Mobhione Margdarshan
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2005
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati, Society, & Devdravya
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy