SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાં પદો-ધમ્મપત अनवहितचित्तस्स सद्धम्म अविजानतो। परिप्लवपसादस्स पा न परिपूरति ॥ ६॥ अनवस्सुतचित्तस्स अनन्वाहतचेतसो । पुञ्जपापपहीनस्स नत्थि जागरतो भयं ॥ ७ ॥ कुम्भूपमं कायमिमं विदित्वा नगरूपमं चित्तमिदं ठपेत्वा । योधेथ मारं पञ्जायुधेन जितं च रक्खे अनिवेसनो सिया ॥८॥ अचिरं वत'य कायो पठविं अधिसेस्सति । छुद्धो अपेतविजाणो निरत्थं व कलिङ्गरं ॥९॥ दिसो दिसं यं तं कयिरा वेरी वा पन वेरिनं । मिच्छापणिहितं चित्तं पापियो नं ततो करे ॥१०॥ न तं माता पिता कयिरा अझे वापि च आतका । सम्मापणिहितं चित्तं सेय्यसो नं ततो करे ॥११॥ ॥चित्तवग्गो ततियो॥ જેનું ચિત્ત થિર ન હોય, જે સદ્ધર્મને સારી રીતે જાણતો ન હોય, જે મનની પ્રસન્નતા વિનાને એટલે કે શ્રદ્ધા રહિત હોય, એવા સાધકની પ્રજ્ઞા પરિપૂર્ણ થતી નથી. ૬ ચિત્તમાં કામવાસના ન હોય, ચિત્ત ઉપર આઘાત લાગેલા ન હોય, પુણ્ય અને પાપ બન્ને છૂટી ગયાં હોય, એવા જાગતા સાધકને કશો ભય હોતો નથી. ૭ કાયા કુંભ જેવી છે એમ જાણુને અને ચિત્ત નગર જેવું છે એમ સ્થાપિત કરીને અર્થાત્ કાયા પડે તે ભલે પડે પરંતુનગર જેવું ચિત્ત ન પડવું જોઈએ એટલે કે નગર સમાને ચિત્તનું બરાબર રક્ષણ કરવું જોઈએ એમ સમજીને સાધકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy