SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તવ ૧૭ મેટાં તમામ અધનાને અગ્નિની જેમ ખાળી આગળ ચાલ્યેા જાય છે. ૧૧ અપ્રમાદરત ભિક્ષુ—પ્રમાદમાં ભયસ્થાન જેનાર ભિક્ષુ હવે ફરીને નીચે પડી શકવાના નથી. એ નિર્વાણુની સમીપ - માં જ છે, ૧૨ બીજો અપ્રમાદવગ સમાસ. ૩:ચિત્તવર્ગ જેમ ખાને બનાવનારા વળી ગયેલા ખાણને સીધું કરે છે, તેમ બુદ્ધિમાન પુરુષ વારવાર ફડફડાટ કરતા ચંચલ અને ન સાચવી શકાય તેવા તથા મહામુસીખને નિગ્રહમાં લાવી શકાય એવા ચિત્તને સીધું કરે છે. ૧ પાણીમાં રહેનારા માછલાને પાણીમાંથી ખહાર કાઢી જમીન ઊપર એક સ્થાનેથી ખીજે સ્થાને ફેકવામાં આવતાં તે જેમ તરફડે છે, તેમ કામવાસનાએને છેડવાનુ આવતાં આ ચિત્ત ભારે તરફડાટ કર્યાં કરે છે. ર નિગ્રહમાં ન લાવી શકાય તેવા, ચંચળ અને સ્વચ્છંદી ચિત્તનું દમન કરવું જ સારું છે. મન કરેલું ચિત્ત સુખકર નીવડે છે. ૩ ચિત્ત નજર માંડતાં પણ મહામુસીબતે નજરે ચડે એવું છે, ભારે ચતુર છે, સવિશેષ સ્વચ્છંદી છે; તેથી એવા ચિત્તને ખુદ્ધિમાન પુરુષે ખરાખર મર્યાદામાં રાખવું ઘટે. સુરક્ષિત રહેલું ચિત્ત સુખદાયી નીવડે છે. ૪ • ચિત્ત દૂર દૂર સુધી ભટકનારું છે, એકલુ કરે છે, અશરીરી છે, હૃદયની ગુફામાં સંતાઈ જેએ એ ચિત્તને સર્ચમમાં આણી શકશે, તે ખધનામાંથી મુક્તિ મેળવી શકશે. પ્ ૧. ૨ Jain Education International For Private & Personal Use Only એકલુ ફર્યાં રહેનારુ' છે. માયાના www.jainelibrary.org
SR No.004695
Book TitleDharmna Pado Dhammapada
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherSastu Sahityavardhak Karyalay Mumbai
Publication Year1946
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy