SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ દાનહાત્રિશિકા/શ્લોક-૧૯ ટીકા - न चेति - न च स्वदानस्य-स्वीयासंयतदानस्य, पोषार्थ समर्थनार्थं, उक्तमेतद् अपेशलम्-असुन्दरम्, यतः यस्मात्, संविग्नपाक्षिको हरिभद्रोऽद:-प्रागुक्तं हि, निश्चितम्, अभाणीत् । न हि संविग्नपाक्षिकोऽनृतं ब्रूते । तदुक्तं सप्तविंशतितमाष्टकविवरणे - “स्वकीयासंयतदानसमर्थनगर्भार्थकमिदं प्रकरणं सूरिणा कृतमिति केचित्कल्पयन्ति । हरिभद्राचार्यो हि भोजनकाले शंखवादनपूर्वकमर्थिभ्यो भोजनं दापितवानिति श्रूयते । न चैतत्सम्भाव्यते, संविग्नपाक्षिको ह्यसौ, न च संविग्नस्य तत्पाक्षिकस्य वाऽनागमिकार्थोपदेशः सम्भवति, तत्त्वहानिप्रसङ्गात् । आह च - “संविग्गोऽणुवएसं ण देइ दुब्भासि कडुविवागं । નાતો ત િત મતદારો ૩ મિચ્છન્ન” TI || (વંશવ-૧૨/૦૭) (અષ્ટપ્રવર-ર૭/૭ વૃત્તિ) રૂતિ સાઉ ટીકાર્ય : સ્વદાનના=પોતાના અસંયતદાનના, પોષણ માટે=સમર્થન માટે, અપેશલ અસુંદર, એવું આ=સાધુને અપવાદથી અનુકંપાદાન કરાય એ, કહેવાયું છે, એમ ન કહેવું. જે કારણથી સંવિગ્સપાક્ષિક એવા હરિભદ્રસૂરિએ આ=પૂર્વમાં કહેલ સાધુને અનુકંપાદાનનું કથન, નિશ્ચિત શાસ્ત્રથી નિર્મીત કહ્યું છે; જે કારણથી સંવિગ્સપાક્ષિક જૂઠું બોલે નહીં. તે=પ્રસ્તુત ગાથામાં કહ્યું તે, ૨૭મા અષ્ટકના વિવરણમાં કહ્યું છે – . “સ્વકીય અસંયતદાનનું સમર્થન છે ગર્ભાર્થક જેને એવું આ પ્રકરણ= અષ્ટપ્રકરણ, સૂરિ વડે કરાયું છે.” એ પ્રમાણે કેટલાક કલ્પના કરે છે; જે કારણથી હરિભદ્રાચાર્ય ભોજનકાળે શંખવાદાપૂર્વક અર્થીઓને ભોજન આપતા હતા, એ પ્રમાણે સંભળાય છે. અને આaહરિભદ્રસૂરિએ પોતાના અસંયતદાનના સમર્થન માટે આ પ્રકરણ રચ્યું છે, એ, સંભાવના કરાતી નથી; જે કારણથી આaહરિભદ્રસૂરિ, સંવિઝપાક્ષિક છે, અને સંગ્નિને કે સંવિગ્નપાક્ષિકને અનાગમિક અર્થનો ઉપદેશ સંભવતો નથી; કેમ કે, તત્વની હાનિના=સંવિગ્નત્વ અથવા સંવિગ્નપાક્ષિકત્વની હાનિનો, પ્રસંગ છે. એમાં ‘બાદ ઘ' થી સાક્ષી આપતાં કહે છે : અને કહે છે – “કવિપાકને જાણતા એવા સંવિગ્ન દુર્ભાષિત અનુપદેશને આપે નહીં. તેમાં સંગ્નિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy