SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૪ દાનહાત્રિશિકા/શ્લોક-૧૯ નથી. માટે ભોગની સામગ્રી હોવા છતાં તેઓને ભોગની પ્રાપ્તિ નથી, એમ કહેલ છે. ll૧૮ અવતરણિકા - नन्विदं हरिभद्रसंमत्या भवद्भिर्व्यवस्थाप्यते, तेनैव चाभिनिविश्योक्तमित्याशङ्क्याह - અવતરણિકાર્ચ - નનું થી પૂર્વપક્ષી શંકા કરે છે કે આEસાધુનું આપવાદિક અનુકંપાદાન, હરિભદ્રસૂરિની સંમતિથી તમારા વડે વ્યવસ્થાપન કરાય છે =કહેવાય છે, અને તેના વડે જ હરિભદ્રસૂરિ વડે જ, અભિનિવેશ કરીને કહેવાયું છેઃ ‘સાધુને અનુકંપાદાન ઈષ્ટ છે' એમ કહેવાયું છે, એ પ્રકારની આશંકા કરીને કહે છે – શ્લોક : न च स्वदानपोषार्थमुक्तमेतदपेशलम् । हरिभद्रो ह्यदोऽभाणीद्यतः संविग्नपाक्षिकः ।।१९।। અન્વયા - ઘ ચનપોષાર્થમુવમેરેશન=પોતાના દાનતા પોષણ માટે અસુંદર એવું આ અર્થાત્ સાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે, એ નિરૂપણ કરાયું છે, એમ ન કહેવું. યતિ =જે કારણથી સંવિનપક્ષિવા=સંવિઝપાલિક એવા હરિભદ્રસૂરિએ સવા=આસાધુને અપવાદથી અનુકંપાદાન ઈષ્ટ છે એ દિકનિશ્ચિતકશાસ્ત્રવચનથી નિર્મીત માળી–કહ્યું છે. ૧૯ શ્લોકાર્ચ - પોતાના દાનના પોષણ માટે અસુંદર એવું આ કહેવાયું છે, એમ ન કહેવું. જે કારણથી સંવિગ્નપાક્ષિક એવા હરિભદ્રસૂરિએ સાધુને અનુકંપાદાન અપવાદથી ઈષ્ટ છે એ, શાસ્ત્રવચનથી નિર્ણત કહ્યું છે. II૧૯IL. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy