SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ અનુક્રમણિકા ગાથા વિષય પૃષ્ઠ ૯૮ ૯૯ ૧૦૦ ૯૮-૧૧૫ મોક્ષ સ્વીકારવા છતાં મોક્ષના ઉપાયને નહિ સ્વીકારીને નિયતિના બળથી મોક્ષની સાબિતિ સ્થાપનાર મતના નિરાકરણની ચર્ચા. ૨૭3-339 નિયતિના બળથી જ મોક્ષના સ્વીકારવામાં મોક્ષના ૨૭૩-૨૭૫ ઉપાયની શૂન્યતાની આપત્તિ આધ ગુણની પ્રાપ્તિ ગુણ વગર થાય છે, તેમ મોક્ષની પ્રાપ્તિ પણ રત્નત્રયીસ્વરૂપ ગુણ વગર સંભવની પૂર્વપક્ષની યુક્તિ. ૨૭૫-૨૭૭ મરુદેવામાતા અને ભરત ચક્રવર્તીના દૃષ્ટાંતથી બાહ્ય આચરણાને મોક્ષના અકારણ સ્વરૂપે સ્થાપીને ભવિતવ્યતાથી જ મોક્ષના સ્થાપનની પૂર્વપક્ષની યુક્તિ. ૨૭૮-૨૮૦ ૧૦૧ ભવિતવ્યતાથી જ નિઃસંગતાની નિષ્પત્તિ અને કર્મના ઉદયથી બાહ્ય કષ્ટને સ્થાપીને કષ્ટમય સાધનાની મોક્ષના અકારણસ્વરૂપે સ્થાપવાની પૂર્વપક્ષીની યુક્તિ. ૨૮૧-૨૮૩ કેવલીના જ્ઞાન અનુસારે જ દરેકને મોક્ષની પ્રાપ્તિ હોવાથી જ નિયતિને આગળ કરીને મોક્ષને અનુકૂળ આચરણાનો અપલાપ કરનાર પૂર્વપક્ષીની યુક્તિ. ૨૮૩-૨૮૬ કામાસક્ત જીવથી જ નિયતિનું આલંબન લઈને મોક્ષ પષકારનો અપલાપ. ૨૮૬-૨૮૮ કાકતાલીય ન્યાયથી પ્રયત્નનો ફળની સાથે સંબંધ દેખાવા છતાં નિયતિથી જ મોક્ષની પ્રાપ્તિ સ્થાપક એકાંત નિયતિવાદીની યુક્તિનું નિરાકરણ. ૨૮૮-૨૯૨ ૧૦૩-૧૦૬ મોક્ષને સ્વીકારીને પણ નિયતિના બળથી મોક્ષના ઉપાયના અપલાપાની યુક્તિનું નિરાકરણ. ૨૮-૨૯૭ પ્રથમ ગુણની પ્રાપ્તિ ભવસ્થિતિના પરિપાકથી, અને પ્રથમ ગુણ પછી પૂર્વપૂર્વના ગુણથી પછી પછીના ગુણની પ્રાપ્તિ, મોક્ષને ગુણના કાર્યસ્વરૂપે સ્વીકાર. ૧૦૨ ૧૦૩ ૧૦૪ ૧૦૭ ૨૯૭-૩૦૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy