SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ અનુક્રમણિકા ગાથા, વિષય પૃષ્ઠ ૧૧૦ ૧૧૩ ૧૦૮-૧૦૯ ગુણ વગર પણ ભવસ્થિતિના પરિપાકથી પ્રથમ ગુણના સંભવની યુક્તિ, અને પ્રયત્નથી ગુણ નિષ્પત્તિની યુક્તિ. પ્રયત્ન વગર પણ અપુનર્ભધક દશાની પ્રાપ્તિ હોવા છતાં પ્રયત્નથી જ ઉત્તર ભૂમિકાની નિષ્પત્તિની યુક્તિ. ૩૦૧-૩૦૯ ક્રિયા વગર મોક્ષપ્રાપ્તિના માર્ગને ઉત્પથ માર્ચસ્વરૂપે અને ક્રિયામાર્ગને રાજમાર્ગ સ્વરૂપે સ્વીકાર. ૩૧૦-૩૧૩ ૧૧૧ નિયતિથી કાર્યની નિષ્પત્તિ હોવા છતાં મોક્ષને અનુકૂળ ક્રિયાનો ઉચ્છેદ ન થાય તેની યુક્તિ, જાણીને કષ્ટસહનનો કપરૂપે સ્વીકાર. ૩૧૪-૩૨૧ ૧૧૨ મોક્ષમાર્ગમાં ઉધમશીલ પણ અનેક વ્યક્તિઓ સાથે મોક્ષમાં જતા નથી; જે પ્રકારે જેની ભવિતવ્યતા હોય, તે પ્રકારે જ કાર્ય થાય છે, એમ કહીને મોક્ષ માટે ઉઘમનો અપલાપ કરનારની યુક્તિનું નિરાકરણ. ૩૨૧-૩૨૫ કોઈને શંકા થાય કે જીવ તીર્થંકરસિદ્ધ-અતીર્થંકરસિદ્ધ આદિ અનેક પ્રકારથી સિદ્ધ થાય છે - તેના માટે કોઈ ઉપદેશ કે યત્ન નથી, પરંતુ જીવની તેવા પ્રકારની ભવિતવ્યતાને કારણે થાય છે, તેમ મોક્ષ પણ થશે - તેવી માન્યતાનું નિરાકરણ. ૩૫-૩૨૮ ૧૧૪-૧૧૫ કોઈને શંકા થાય કે રત્નત્રયીના પૂર્ણ પાલન છતાં ક્ષપકશ્રેણિ માંડ્યા વગર વિરામ પામનારા પણ સંભળાય છે, તેથી મોક્ષ પ્રત્યે નિયતિને જ કારણ માનવું ઉચિત છે - તેના નિરાકરણ સ્વરૂપે કથન. ૩૨૮-339 ૧૧૬ સખ્યત્ત્વની પ્રાપ્તિનો ઉપાય. 339-3૪૦ ૧૧૭ હાથીના દૃષ્ટાંતથી એકાંતવાદી અને સમ્યગ્દષ્ટિના જ્ઞાનના તફાવતનું સ્વરૂપ. ૩૪૦-૩૪૩ ૧૧૮ નયને હાથીની ઉપમા, સ્યાદ્વાદને અંકુશની ઉપમા અને સ્યાદ્વાદસ્વરૂપ હાથીની શોભાયમાનતા અને નિરંકુશ હાથીની ઉન્મતતાનું ભાવના ૩૪3-3૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy