SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આત્માની શુદ્ધિ થાય છે, ક્રિયાથી નહિ, એ સ્વીકૃત થાય. અને તે રીતે સ્વીકારવાથી વસ્તુતઃ આત્મા સદા શુદ્ધ જ છે. ફક્ત શુદ્ધ આત્મજ્ઞાનથી, હું અશુદ્ધ છું એવું અજ્ઞાન જ નાશ પામે છે. માટે આત્મા ફૂટસ્થનિત્ય છે, એમ પ્રાપ્ત થાય. તેનું નિરાકરણ કરતાં કહે છે – ગાથાર્થ : ગુણધારા અખિલ પ્રમાણ છે, જે પ્રમાણે સુજાણ એવા દસૂરઋષિ કહે છે. (જે આગળના શ્લોકમાં બતાવવાના છે.) પિતા બાલાવબોધ : जिम रतनशोधक-रतनदोषनो टालणहार, शतपुटषार-सो षारपुट छड़, तिम आतमाना दोषनो शोधक क्रियाव्यवहार छइ । चरमक्रियासाधन माटइं प्रथमादि क्रिया पणि लेखइ छइ, प्रथमादि विना चरम षारपुट न होइ ते विना रतनशुद्धि न होइ, ए क्रिया दृष्टांत जाणवो । गुणधारावृद्धिं सर्व प्रमाण, एह ज अभिप्रायइ योगवाशिष्ठग्रंथ मध्ये दासूरऋषि रामचंद्रप्रति बोल्या-।।५८ ।। અનુવાદ - નિમ.....ક્રિયાવ્યવદર છે, જેમ રત્નશોધકત્રરત્નના દોષને દૂર કરનાર, સો વાર ક્ષારના પુટો છે, તેમ આત્માના દોષને શુદ્ધ કરનાર ક્રિયારૂપ વ્યવહાર છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે ચરમ ક્ષારપુટથી રત્નથી શુદ્ધિ થાય છે, તેમ ચરમ ધ્યાનની પ્રક્રિયાથી આત્માની શુદ્ધિ થાય છે, પરંતુ પૂર્વની ક્રિયા શુદ્ધિમાં કારણ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – અનુવાદ : રમયિારસાધન....વૃષ્ટાંત નાખવો, - ચરમ ક્રિયાના સાધનરૂપ પ્રથમાદિ ક્રિયાઓ છે, માટે પ્રથમાદિ ક્રિયા પણ ઉપયોગી છે. જેમ રત્નમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004655
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2000
Total Pages422
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy