SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ આગમનું દિગ્દર્શન [પરિશિષ્ટ પરિશિષ્ટ ૧ : પૂરવણ પૃ. ૨૪. જેમ અંગાકારાદિમાં વિષય વગેરેને નિર્દેશ છે તેમ હાલમાં ઉવંગ અને પછગને અંગે એ જાતનું પુસ્તક “આગમેધારક સંગ્રહઃ ભાગ ૨ ” તરીકે છપાવવું શરૂ કરાયું છે. પૃ. ૨૫. ગીતો-વિ. સં. ૧૫૬૩માં વિક્રમ-ખાપર-ચરિત–પાઈ રચનારા ઉપાધ્યાય રાજશીલે ઉત્તરાધ્યયન-ગીતો રચ્યાં છે. બ્રહ્મવિનયદેવસૂરિએ પણ ઉત્તરાધ્યયન-ગીતે રચ્યાં છે. વળી શિવનિધાનના શિષ્ય માનસિંહ ઉર્ફે માનચંદે પણ વિ. સં. ૧૬૭૫માં ઉત્તરાધ્યયન-ગીતો રચ્યાં છે. આ ઉપરાન્ત રાજહર્ષના શિષ્ય રાજશાભે અઢારમી સદીમાં ઉત્તરાધ્યયનગીતો રચ્યાં છે. જિનભદ્રસૂરિની શાખામાં થયેલા જયરંગ-જેતસીએ વિ. સ. ૧૭૦૭માં દશવૈકાલિક-ગીત નામની પઘાત્મક રચના કરી છે. એવી રીતે જિનહર્ષે દસયાલિયનાં દસ અઝયણને ઉદ્દેશીને પંદર ઢાળમાં વિ. સં. ૧૭૩૭માં પદશવૈકાલિક-ગીત રચ્યું છે. પૃ. ૨૯. લેખ–ૉ. બી. સી. લૅના Jaina Canonical Sutras નામના લેખના પાંચ હપતા “The Indian Culture"ના પુ. ૧૨, અં. ૪ અને પુ. ૧૩, અં. ૧-૪૬ માં અનુક્રમે છપાયા છે. આ પૈકી છેલે હપતો નાહ જેવા ફેરફારપૂર્વક A (Vol. XIII, No. છે, pp. 37–48)માં છપાયે છે. J A (Vol. XI, No. 2; Vol. XII, No. 1 )માં છે. જગદીશચન્દ્ર જૈનને “ The Jaina - ૧ એના પ્રારમ્ભની અને અન્તની થોડીક કડી જિ. ગુ. ક. (ભા. ૩, નં. ૧, પૃ. ૫૪૧-૨)માં અપાઈ છે. ૨ આની એક હાથપથી વિ. સં. ૧૫૯માં લખાઈ છે. એની શરૂઆતની ચાર લીટી પૃ. ૨૦૭માં અપાઈ છે. ૩ આની શરૂઆતની પાંચ કડી ને અન્તની દસ કડી પૃ. ૬૫-૬માં અપાઈ છે. ૪ આની પહેલી અને ૨૧મી કડી છે. ગૂ. ક. (ભા. ૩, નં. ૨, પૃ. ૧૨૩૨)માં અપાઈ છે. પ આની આદ્ય કડી તેમજ છેવટની ઢાલની ચાર કડી જ. ગૂ. ક(ભા. ૩; ખં, ૨, પૃ. ૧૧૪૯)માં અપાઈ છે. ૬ ત્રીજા અંકમાં અંતગડદસા, અત્તરવહાઇયદસા અને દસયાલિય વિષે અને ચોથામાં વિચાહપણભુત્તિ વિષે ઊહાપોહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy