SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ સરછ પહેલું ] પૂરવણી Canons and their place in the study of Ancient Indian Culture " નામને લેખ છપાયે છે. પૃ. ૭૬.ઠાણ (ઠા. ૧૦; સુ. ૭૩૫)માં કૃષ્ણ વાસુદેવ ત્રીજી નરકમાં ઉત્પન્ન થયાને ઉલ્લેખ છે. પૃ. ૮૧. વિયાહ૦ (સ. ૧૧, ઉ. ૧૧; રુ. ૪૨૯)માં ડિતિવડિયા (સ્થિતિ પતિતા), ચન્દ્ર અને સૂર્યનાં દર્શન કરાવવાં, જાગરણ કરવું, નામકરણ, પરંગામણ અર્થાત ભૂમિ પર ખસવું (ઘૂંટણિયાં તાણવાં), પયચંકામણ (પગે ચાલવું), જમાડવું, કેળિયા વધારવા (પિડવર્ધન), પજજ પાવણ (અર્થાત અપષ્ટ અક્ષરનું ઉચ્ચારણ), કાન વીંધવા, સંવચ્છરપાડલેહણ અર્થાત વર્ષગાંઠ કરવી, ચૂડાધરણ અને ઉપનયન (કળા ગ્રહણ કરાવવી ) આમ વિવિધ બાબતો મહાબલ કુમારને અંગે કહેવાઈ છે. પૃ. ૧૦૫. અ. ૮, સુ. ૩માં “અમારિ'ના અર્થમાં “અમાધાય ” શબ્દ વપરાય છે. “જૈન”ના તા. ૨૯-૮-૪૮ના અંક (પયુંષણાંક)માં “અમારિ અને એની પ્રસિદ્ધિ” નામના લેખમાં મેં આ વિષે વિસ્તારથી વિચાર કર્યો છે. પૃ. ૧૧૬. વિવા-સુય (સુય૦ ૧, અ૩)માં ચેરપલ્લીનું વર્ણન છે. પૃ. ૧૩૨. હેર કેદ્ય (Herr Kohl) દ્વારા સૂરપણુત્તિનું સમ્પાદન થયું છે. એનું નામ “Die Suryaprajnapti” રખાયું છે. એમાં મૂળ અપાયું છે. સમ્પાદકે આ આગમને ચંદપણુતિ અને જબુદ્દીપણુત્તિ સાથે સમ્બન્ધ દર્શાવ્યું છે. વિશેષમાં એમણે કહ્યું છે કે આ ત્રણે પણુત્તિઓનું મૂળ કોઈ ગાથાબદ્ધ કૃતિ હેવી જોઈએ. મૃ. ૧૩૨. મલધારી શ્રી ચન્દ્રસૂરની સંગ્રહણું ઉપર એમના શિષ્ય ૧ L I A (પૃ. ૧૫૧)માં આને અર્થ babbling કરાયો છે, જ્યારે મેં જે ઉપર અર્થે આવે છે એ અભયદેવસૂરિની વૃત્તિ(પત્ર પ૪પ.)ને આભારી છે. ૨ જુઓ JA(Vol. IX, No. 11, p. 49 ). Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy