SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ આગણીસમું ] અનુપલબ્ધ આય ૨૦૦ ( ૧૯) આરાહણ ( આરાધન )~મરણુસમાહિની રચનામાં આ પગના ઉપયાગ કરાયા છે ( જુએ પૃ. ૧૭૮ ). આ બાબત તેમજ આ પણુગ છે એ બાબત એની ૬૬૨મી ગાથા ઉપરથી જણાય છે. (૨૦) ચારણભાવણા (ચારણુભાવના )—આમાં જ ધાચારણ અને વિદ્યાચારણ એમ એ પ્રકારના મુનિઓને અધિકાર છે. તપ કરવાથી અથવા તે આ અલ્ઝયણુ ભણુવાથી એ મુનિઓને આકાશમાં ઊડવાની લબ્ધિ મળે છે. (૨૧) િિમણભાવણા (સ્તિમિતભાવના )—વવહાર પ્રમાણે ચાદ વના દીક્ષિત સાધુ આ ભણી શકે, જ્યારે પંચવટ્યુગ(ગા. ૫૮૬)માં ભિન્ન હકીકત છે. > (૨૨) દ્ધિવિસભાવણા ( દૃષ્ટિવિષભાવના )જેમની દૃષ્ટિમાં એટલે કે આંખમાં ઝેર હાય એવાં પ્રાણી વિષે આમાં હકીકત છે. મહાવીરસ્વામીને હાથે પ્રતિષેધ પામનારા ચડકાશિક જેવા દૃષ્ટિવિષ સર્પનું આ સ્મરણુ કરાવે છે. નાયા॰( સુય. ૧, અ. ૯)માં હિંદ્ગવિસસનું વર્ષોંન છે અને વિયા॰( સ. ૧૫ )માં રાફડાનુ ચેાથુ શિખર ફેડતાં · દિદ્ગિવિસ ' સપ નીકળ્યાની વાત છે. ( (૨૩) મહામિણભાવણા (મહાસ્વપ્નભાવના )આમાં મહાસ્વપ્નને અધિકાર છે. પોસવણાક( સુ. ૭૩ )માં ૭૨ સ્વપ્નામાં ૩૦ને મહાસ્વપ્ન કહ્યાં છે, પરન્તુ વવહાર(ઉ. ૧૦)ના ભાસ (ગા. ૧૧૪, પુત્ર ૧૦૯)માં ૭૨માંથી ૪૨ને મહાસ્વપ્ન કહ્યાં છે. (૨૪) ઉડ્ડાણપરિયાવણિયા (ઉત્થાનપરિયાપનિકા )—તેર વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ ઉદ્ભાણપરિયાવણિયા ભણી શકે. આ આગમ તેજ ઉદૃાસુય હશે એમ વવહાર (ઉ. ૧૦) ઉપરની મલગિરિરિની ટીકા તેમજ પંચવત્યુ (ગા. ૫૮૫) જોતાં જણાય છે, કેમકે ત્યાં ઉત્ક્રાણપરિયાણિયાને બદલે ઉત્ક્રાણુસૂયને અભ્યાસ–ક્રમમાં નિર્દેશ છે. " ૧ જુએ મારા લેખ “રાફા ”. આ “પ્રભાકર”ના તા ' નવલિકામ્ ક માં છપાયા છે. " Jain Education International For Private & Personal Use Only ૧૩-૧૧-૪૭ના www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy