SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમું] દીવસાગરપતિ ને પાતારાહણ ૧૦૫ નદી( સુ. ૪૪)માં તેમજ આવસ્મયગુણિણુ ભા. ૨, પત્ર ૬)માં અને એના સંસ્કૃત નામ “ દ્વીપસાગરપ્રાપ્તિ અને નંદીની હારિભદ્રીય વૃત્તિ ( પત્ર ૧૬ ) અને આવસ્મયની હારિભદ્રીય વૃત્તિ ( પત્ર ૮૮અ )માં ઉલ્લેખ છે. ચંદનસાગર-જ્ઞાનભંડારા વેજલપુર )થી વિરસંવત ૨૪૭૨માં પ્રકાશિત આ આગમની આવૃત્તિમાં ૨૨૩ ગાથાઓ છે. એમાં ૨૧મી ગાથા ગુટક છે. અભયદેવસૂરિએ ઠાણની ટીકા ( પત્ર ૨૨૪ આ )માં આ આવૃત્તિગત ગા. ૧૬–૧૮ અને ૬ અને પત્ર ૨૩૧માં ગા. ૨૭ ને ૨૯ અને પત્ર ૪૮૦આમાં ૭૫મી ગાથા કંઈક પાઠભેદપૂર્વક અવતરણરૂપે આપી છે. વિશેષમાં ત્યાં આના મૂળ તરીકે “દીપસાગરપ્રજ્ઞપ્તિસંગ્રહણ” એવું નામ એમણે દર્શાવ્યું છે. આ ઉપરથી આ આગમનું આ બીજું નામ છે એમ જોઈ શકાય છે. આ આગમમાં દીપે અને સમુદ્રો વિષે ઉલ્લેખ છે. માનુષત્તર પર્વતના વર્ણનથી આ આગમની શરૂઆત કરાઈ છે. ગા. ૧૯-૨૪માં “નલિને દક' સમુદ્રને, ૨૫-૭૧માં નન્દીશ્વર ' કોપને, ૭ર-૧૧૦માં “ કુડલ” દ્વીપને, ૧૧૧-૧૫૭માં ચક” દીપને અને ૧૫૮માં “ શંખવર ” દીપને અધિકાર છે. ગા. ૨૧૯-૨૨૧માં અસુરકુમાર વગેરેના આવાસ ઉલ્લેખ છે. પwતારોહણ (પર્યતારાધના)–આને “ આરાધનાપ્રકરણ” તેમજ “આરાધનાસુત્ર” પણ કહે છે. આ પાઈ કૃતિ સોમસૂરિએ ૭૦ ગાથામાં રચી છે. એમાં અતિમ આરાધનાનું સ્વરૂપ સમજાવાયું છે. અવચૂરિ અને ગુજરાતી અનુવાદ સહિત આ કૃતિ શ્રીબુદ્ધિ-વૃદ્ધિ–કપૂર ૧ આના પત્ર ૨૦૬માં એ ઉલ્લેખ છે કે સૂરપ્રજ્ઞપ્તિ અને જખ્ખદીપપ્રાપ્તિ એ અનુક્રમે પાંચમા ને છઠા અંગનાં ઉપાંગ છે. ૨ મેસર્સ એ. એમ. એન્ડ કંપની તરફથી પાલીતાણાથી ઈ. સ. ૧૯૪૪માં જે આરાધના સંગ્રહ છપાયેલો છે. તેનાં પૃ. ૧૨૨-૧૩૭માં આ ૫૪ તારાહણનું ગુજરાતી ભાષાન્તર છે. પ્રારમ્ભમાં ચઉસરણું અને એને ગુજરાતી અનુવાદ તેમજ આરપચ્ચખાણું અને એને ગુરુ અનુવાદ છપાયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy