SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ આશાનું કિગદર્શન [પ્રકરણું વિષે કશે ઇશારે નથી. એ ઉપરથી તેમજ કેટલાંક આતરિક પ્રમાણોના આધારે વી. સં. જે. કા.(પૃ. ૩૦ )માં એવું અનુમાન કરાયું છે કે આ પણણગની રચના વિક્રમની ચોથી સદીના અન્તમાં અને પાંચમીના પ્રારમ્ભમાં થઈ હશે. - અભિધાનરાજેન્દ્રમાં આ પUણગના પ્રારમ્ભ ને અન્તની થેડીક ગાથાઓ અપાઇ છે. વી. એ. જે. કા.ના ૪૧મા પૃષ્ઠમાં ૬૨૪મી ગાથા અને પૃ. ૪૧-૪૪માં ૬૩૫–૧૯૦ ગાથા અપાઈ છે. જે. સા. સં. ઈ. (પૃ. ૧૪૭ )માં બે ગાથા અપાઈ છે. એમાં કાલિકે પર્યુષણ ચોથે અને ચાતુર્માસિક પ્રતિક્રમણ ચૌદસે કર્યાની તેમજ ચતુર્વિધ સંઘે ચાતુર્માસિક પ્રતિક્રમણ પફખીના દિવસે (વિરસંવત ) ૯૯૩માં કર્યાની હકીકત છે. આ બે ગાથાઓ સબ્દવિષૌષધીમાં, શ્રાદ્ધવિધિમાં, ધર્મસાગરગણિકૃત પર્યુંપણુદશશતકની પત્ત વૃત્તિ( પત્ર ૩૩ )માં તેમજ તવતરંગિણું (શ્લે. ૩૨)ની પજ્ઞ વૃત્તિ( પત્ર ૨૫)માં ટાંકવામાં આવી છે. આ પઈરણગમાં વલભીના ભંગની પણ હકીકત છે. વિષયની દષ્ટિએ આ આગમ કચ્છજજગંડિયાનું સ્મરણ કરાવે છે. તિગાલી (ગા.પ૦, ઉપર ને ઉપ૩) ઉપરથી જોઈ શકાય છે કે વીરનિર્વાણ પછી ૨૧,૦૦૦ વર્ષ સુધી દસયાલિયને અર્થ, આવરસય, અણુઓ ગદાર અને નંદી અવિચ્છિન્ન રહેશે અને દુષ્પભસૂરિ કાળ કરતાં દસાલિયને અર્થ નાશ પામશે. - તિહિપધણણગ (તિથિપ્રકીર્ણક)–જે. સા. સં. ઈ. (પૃ. ૮૫)માં આનો પઇપણુગ તરીકે નિર્દેશ છે. આમાં તિથિ વિષે હકીકત હશે. - દીવસાગરણુત્તિ( દીપસાગરપ્રાપ્તિ )–આ નામના આગમને કાણુ ( સુ ૧૫ર અને ર૭૭)માં, પખિયસુત્ત ( પત્ર ૬૬અ )માં, ૧-૨ અહી “તીર્થોદ્ગાર એમ મૂળને નિર્દેશ છે. ૩ આની એક હાથથી અહીંના જનાનન્દપુસ્તકાલયમાં છે. આ ગ્રંડિયા નાનકડી પણ મહત્વની કૃતિ છે. એ છપાવવા જેવી છે. ૪૬ આ ગાથાઓ માટે જુઓ આ૦ આ૦ અ૦ (૫.૫૬). ૭ અહીં ચંદપણુત્તિ, સૂર, જંબુદીવ અને દીવસાગર એમ ચાર પતિ ગણાવાઈ છે, જ્યારે સુ. ૧૫રમાં જબુદ્દીવ સિવાયની ત્રણને ઉલ્લેખ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy