SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ . - પદમું 1. આવક્સય નિજજુત્તિ ઉપરની હરિભદ્રસૂરિકૃત શિષ્યહિતા નામની ટીકાનો વિચાર કરતાં એમાં ૧૩૫ સુત્ત જોવાય છે. તેમાં પુફખરવરદીવ અને સિદ્ધાણું બુદાણું એ બે સત્તા ઉપર એમણે કોઈ સ્પષ્ટીકરણ ન આપતાં એ અવતરણુરૂપે ઉદ્દત કર્યા છે એથી એ મૈલિક ગણાય કે કેમ એ પ્રશ્ન ઊઠે છે. - વિવરણદિ–વસ્મય પર પુષ્કળ પ્રમાણમાં વિવરણાત્મક સાહિત્ય છે. જેમકે એના ઉપર ભદ્રબાહુસ્વામીએ રચેલી નિજજુત્તિ છે. એના ઉપર ત્રણ ભાસ છેઃ (૧) મૂલ ભાસ, (૨) ભાસ અને (૩) પવિરોસા. ૧. કરેમિ ભંતે, લેગસ્ટ, વંદણગસુત્ત, ચારિ મંગલં, ચારિ સરણું, ચારિ લગુત્તમા, છામિ પડિક્રમિલે જે મે દેવસિએ, ઇરિયાવહિયસુત્ત, સમસુત્ત, ઈચ્છામિ ઠાઈG કાઉસગ્ગ જો, તસ્સ ઉત્તરી, અન્નઘ, અરિહંતઈયાણું, પુખરવર, સિદ્ધાણં બુદ્દાણું, ઇચ્છામિ ખમાસમણે! લવદિઓ મિ અભિંતર, પખિયખામણ, સમત્તાલાવગ સાઈયાર, (૧૯-૩૦ ) ગાદિ વય સાઈયાર, સંલેહણાવિયાર અને (૩૨-૩૫) પચ્ચખાણ. ૨ આપણે ૫૧મા પૃષ્ઠમાં જોઈ ગયા કે પુણ્યવિજયજીના મતે નિજ જુત્તિઓના કર્તા બીજા ભદ્રબાહુ સ્વામી છે. આ સંબંધમાં સુખલાલજીને શા મત છે તે જ્ઞાનબિપરિચય( પૃ. ૫)માંના એમના નીચે મુજબના વક્તવ્ય ઉપરથી જણાય છે:– “नियुक्तिसाहित्य को देखने से पता चलता है कि जितना भी नियुक्ति के नाम से साहित्य उपलब्ध होता है वह सब न तो एक ही आचार्य की कृति है और न वह एक ही शताब्दी में बना है। फिर भी प्रस्तुत ज्ञान की चर्चा करनेवाला आवश्यकनियुक्ति का भाग प्रथम भद्रबाहुकृत मानने में कोई आपत्ति नहीं है। अत एव उस को यहां विक्रम की दूसरी शताब्दी तक में सिद्ध हुआ कहा गया है।" ૩ આમાં લગભગ ૧૮૩ પદ્યો છે. ૪ આમાં લગભગ ૩૦૦ પદ્યો છે. ૫ જેસલમિરમાં આની એક હાથપોથી છે અને એ શકસંવત્ ૫૩૧માં લખાયેલી છે. આના ઉપર સંસ્કૃતમાં પણ ભાષ્ય રચાયું હતું તે જેસલમેરમાં હોવાનું કહેવાય છે. આ ભાષ્ય ઉપર કેટથાચા તેમજ માલધારીય હેમચન્દ્રસૂરિએ ટીકા રચી છે અને એ બને છપાયેલી છે. વિશેસાના ગણધરવાદ અને નિહનવવાદ પૂરતા અંશે અંગ્રેજી અનુવાદ, મલધારીય હેમચન્દ્રસૂરિકૃત વૃત્તિ અને એના મથિતાથ સહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy