SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ આગમનું દિગ્દર્શન [ પ્રકરણ તેમજ સિદ્ધસેનરિકત મોટી યુણિ છે. આ યુણિ ઉપર શ્રીચન્દ્રસૂરિએ વિ સં. ૧૨૨૭માં વિષમપદવ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે. મૂળ ઉપયુંકત યુણુિ અને વ્યાખ્યા સહિત જે. સા. સં. સમિતિ તરફથી વિ. સં. ૧૯૮૩માં છપાયું છે. પ્રારમ્ભમાં શ્રી. જિનવિજયે ગુજરાતીમાં લખેલી પ્રસ્તાવના છે. મૂળ સ્વો પણ ભાસ સહિત શ્રી. બબલચન્દ્ર કે. મોદી તરફથી વિ. સં. ૧૯૯૪માં પ્રસિદ્ધ થયું છે. સંશોધક મુનિ પુણ્યવિજયજી છે, અને એમણે શરૂઆતમાં પૃ. ૭-૧૮માં ગુજરાતીમાં વિષયાનુક્રમણિકા આપી છે. પ્રકરણ ૧૫ : *છ મૂલસુત્ત જિનપ્રભસૂરિએ સિદ્ધતવની આઠમી ગાથામાં દસયાલિય, ઘનિજજુત્તિ, પિંડનિજ જુતિ અને ઉત્તરજઝયણને ચાર ૩૧ મૂલગૂંથતરીકે ઉલ્લેખ કર્યો છે. આ મૂરિના મતે આવસય એ છેયસુત્ત છે (જુઓ પૃ. ૧૪૪) પણ હું તે એને “મૂલસુત” ગણી એને પરિચય આપું છું. આવસ્મય ( આવશ્યક )–પં. સુખલાલજીના મતે આના કર્તા કોઈ શ્રતસ્થવિર છે, નહિ કે ગણધર. આ સખધમાં અન્યત્ર ઊહાપોહ થયેલ હોવાથી એ હકીકત હું જતી કરું છું. આવસ્મયના છ વિભાગ છે અને એ પ્રત્યેકનું ગુણનિષ્પન્ન નામ છે: (૧) સામાઈઅ (સામાયિક), (૨) ચઉવીસથવ (ચતુર્વિશતિસ્તવ), (૩) વંદણય (વજનક), (૪) પડિકમણુ ( પ્રતિક્રમણ), (૫) કાઉસગ્ગ ( કાસર્ગ) અને (૬) પચ્ચક્ખાણું (પ્રત્યાખ્યાન). આવરસયમાં અસલ સુત કેટલાં એને ઉત્તર કઈ પ્રાચીન કૃતિમાં હોય તે તે જાણમાં નથી. આના પરની નિજજુત્તિમાં જે સત્તનું સ્પષ્ટીકરણ હોય કે સુચન હોય તે નિજજુત્તિકારના મતે આવયનાં સુતો ગણાય. આના પછીના સાધન તરીકે મૂળ તેમજ ૧ આ ચુણિનાં મૃ. ૧૯ ને ૨૭ જોતાં એની પૂર્વે બીજી યુણિ હતી એમ જણાય છે. ૨. અહીં જે છ ગણાવાયાં છે તેમાંથી પિડનિજજુતિ, હનિજજુત્તિ કે પખિયસુત્ત સાથે સૌથી પ્રથમનાં ત્રણ ગણતાં પ્રચલિત ચારની સંખ્યા થઈ રહે છે. ક બૌદ્ધોના મહાવ્યુત્પત્તિ ગ્રન્થમાં “મૂલગ્રન્થ” શબ્દ બુદ્ધના પિતાના શબ્દ એ અર્થમાં વપરાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy