SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ તવારીખની તેજછાયા શ્રી જયંતીભાઈ વિઠ્ઠલદાસ આણંદજી પરિવાર જયંતીભાઈ ધર્મપત્ની : તરુલતાબેન જિનયશવિજયજી મ. સા.શ્રી તત્ત્વપ્રજ્ઞાશ્રીજી મ. મોટા પુત્ર મુકેશ : મુ. શ્રી મુક્તિયશ વિ. જયંતીભાઈના નાના : પૂ. પ્રેમસાગરજી મ.સા. નાનાપુત્ર કીર્તિ : મુ. કુલયશ વિ. Jain Education International પુત્રી રશ્મિ સા. શ્રી રમ્યગુણાશ્રીજી જયંતીભાઈના મામા ; પૂ. કનકસાગરજી મ.સા. (હાલ આચાર્ય ભગવંત) જયંતીભાઈના નાના (માતુશ્રીના પિતાજી) અને મામા પણ વર્ષો પૂર્વે પૂ. સાગરજી મ.સાના સમુદાયમાં દીક્ષિત બનેલા પૂ. પ્રેમસાગરજી મ.સા. (નાના) અને પૂ. કનકસાગરજી મ.સા. (મામા) હાલ જેઓ આચાર્ય ભગવંત તરીકે ઇન્દોરમાં સ્થિરવાસ છે. ૫૮૧ જયંતીભાઈને વૈરાગ્ય કલકત્તામાં જ પૂ. આ.શ્રી રામચન્દ્ર સૂ.મ.સા.નાં પ્રવચનોથી થયેલ પરંતુ કુટુંબના દબાણને વશ સંસારનાં બંધને બંધાવું પડ્યું છતાં અંદર તે વૈરાગ્યનું પડેલ હોવાથી સમગ્ર કુટુંબને સાથે જ લઈને નીકળવું આ સંકલ્પના બળને મજબૂત કરવા મોટા પુત્ર મુકેશને માત્ર ૬।। વરસની ઉંમરથી પૂ. ગુરુદેવશ્રીને સોંપી દીધેલ અને તેની પાછળ કારણ એક જ કે આ એક તૈયાર થાય એટલે પાછળ બધા જ તૈયાર, ધાર્મિકજ્ઞાનની સાથે વ્યાવહારિકોન પણ મોટા પુત્રને પૂ. ગુરુદેવ પાસે જ અપાવ્યું, જેથી કરીને સંસારમાં ક્યાંય ફસાય નહીં. અને તે મોટા પુત્રની થોડી ઘણી સ્થિરતા-મક્કમતા દેખાતા વિ.સં. ૨૦૨૫માં ખંભાતથી પાલિતાણાનો છ'રી– પાલિત સંઘ સુશ્રાવક ગોવિંદજી જેવતખોનાએ પૂ.આ. શ્રી રામચન્દ્ર સૂ.મ.સા.ની તારક નિશ્રામાં કાઢતાં મુંબઈને– ઘરને તિલાંજલિ આપી પૂરા પરિવાર સાથે પોતાના પરમગુરુ દેવશ્રીની તારક નિશ્રામાં સમર્પિત બન્યા અને વારંવાર દિક્ષાની માગણી કરતાં પરમગુરુદેવ પૂ.આ. શ્રી વિજયરામચન્દ્ર સૂ. મ.સા. વિ.સં. ૨૦૨૮ ના મહાવદ દ્વિ ૯ ને દિવસે ખંભાત મુકામે ઐતિહાસિકઅજોડ એવી ૨૪–૨૪ દિક્ષારૂપ સમૂહ દીક્ષા સમયે દિક્ષિત બનાવ્યા. સુંદર સંયમજીવનની સાધના કરતા કરતા અનુક્રમે વર્ધમાનતપની ૧૦૦ ઓળી ઉપર ૯૯મી ઓળીની આરાધના કરી રહ્યાં છે. વિ.સં. ૨૦૬૨ના પોષમાસ આસપાસ ૨૦૦મી ઓળી પૂર્ણ થવા આવી રહી છે. સમુદાયમાં ઉત્તમ વૈયાવચ્ચી તરીકે સ્થાન માન પામેલા પૂજ્યશ્રીને ગુર્વાદિકે તેઓશ્રીની યોગ્યતા જોઈને તેઓશ્રીને વિ.સં. ૨૦૫૫માં પંન્યાસપદે આરૂઢ કર્યા. અત્યારે નાના બાળકોને ભણાવવા ઉત્તમ શ્રાવકોને તૈયાર કરવા આદિ દ્વારા શાસનની અપૂર્વ સેવા બજાવી રહ્યાં છે. સં. ૨૦૬૦માં ચાતુર્માસ પધારનાર પ્રેમભૂવનભાનુસૂરિસમુદાયના ૫.પૂ. આ.ભ. વરબોધિસૂરિજી મ.સા., પૂ.પં. શ્રી કુલબોધિવિજયજી મ.સા., પૂ.મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા., પૂ. મુનિશ્રી પદ્મબોધિવિજયજી મ.સા. આદિ ઠાણા તથા સાધ્વીભગવંતો ઠાણા પાંચની નિશ્રામાં થયેલ યુવક શિબિરો, સમુહ સામયિકો, ૪૫ આગમ તપ તથા પૂ. મુનિશ્રી કૈવલ્યબોધિવિજયજી મ.સા.ની ૯૭ તથા ૯૮મી ઓળીની આરાધનાની અનુમોદના નિમિત્તે શ્રી બોરીવલી જૈન શ્વે. મૂ.પૂ. સંઘ તરફથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy