SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થ નિમણિના ર૧ વર્ષ પરમ તારક દેવાધિદેવ સીમંધરસ્વામિજી પરમાત્માનું सकल तीर्थ वंदू कर जोड़ जिनवर नामें मंगल कोड़ શ્રી સીમન્દર સ્વામિ જિનમંદિર શર્યાલય ઓસિયાજીનગર, સ્ટેશન-ભીલાડ, પોસ્ટ નંદિગામ, જિ. વલસાડ (દ.ગૂ.) પીન : ૩૯૬૧૦૫, ફોન : ૦૨૬૦-૨૭૮૪૦૮૯ | મહેસાણા જેવું બીજું મહાતીર્થ દક્ષિણ ગુજરાતમાં નેત્રાદિ પાંચે ઈન્દ્રિયોના અજોડ સંયમી સાગર સમુદાયના શણગાર ગચ્છાધિપતિ પ.પૂ. આ.પ્ર. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ના પ્રાપ્ત શુભ આશીર્વાદથી રાષ્ટ્રીય ધોરી માર્ગ ક્રમાંક ૮ ઉપર દક્ષિણ ગુજરાતના દક્ષિણ સીમાડે ભીલાડ સ્ટેશનથી ૪ કિ.મી.ના અંતરે નંદિગામે શ્રી ઓસિયાજીનગર મહાતીર્થ સાકાર થઈ રહ્યું છે. ઉક્ત મહાતીર્થ નિર્માણ પરમ પૂજ્ય આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પંન્યાસ શ્રી શિવસાગરજી મ.સા.ના શ્રી જિન આજ્ઞા સાપેક્ષ માર્ગદર્શન અનુસાર થઈ રહ્યું છે. તીર્થના મૂળનાયકરૂપે શ્રી સીમંધરસ્વામિજી પરમાત્માના આરસના ૮૧ ઈચના ભવ્ય પ્રતિમાજી તથા જેસલમેર આરસનું અષ્ટપ્રાતિહાર્યવાળું પરિકર પ્રતિષ્ઠિત કરેલ છે. વિ.સં. ૨૦૫૪ના વૈશાખ સુદ ૬ની રાત્રે અંજનશલાકા તથા વૈશાખ સુદ ૭ના શુભ દિને સંપન્ન થયેલ છે. આત્મિક સુખની પ્રાપ્તિ માટે, જીવનની પવિત્રતા વધારવા માટે, પુણ્યાનુંબંધિ પુચ પામવા માટે, ભવનાશિની ભક્તિધારામાં ભીંજાવા માટે, પૂજા તપ-જપ દ્વારા મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, આરાધનાના ઉજ્જવળ શિખરે પહોંચવા માટે અંતરમાં અજવાળું પાથરવા માટે, તીર્થયાત્રા અવશ્ય કરવી જોઈએ. ઓસિયાજી મહાતીર્થની સ્થાપના દિના શ્રી વીર સંવત - ૨૫૦૯ ફાગણ સુદ - ૩, તા. ૧૩-૩-૮૩, ગુરૂવાર સવારે ૯-૧૧ શુભ મુહૂર્ત ટ્રસ્ટ રજીસ્ટર દિન ૩૦-૧૧-૮૩ નંબર : એ-૬૬૩ - વલસાડ (દ.ગૂ.) શ્રી ભીડભંજન પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા શ્રી સીમંધર વામિજીની પ્રતિષ્ઠા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજીની પ્રતિષ્ઠા, વૈશાખ સુદ-૬, ગુરૂપુષ્ય અમૃત સિધ્ધિયોગ તા. ૧૧-૫-૮૯, ગુરૂવાર ૨૦૫૪ વૈશાખ સુદ-૭, તા. ૨-૫-૧૯૯૮ શનિવાર ૨૦૫૦ વૈશાખ સુદ ૬ તા. ૧૮-૫-૨૦૦૨ શનિવાર પ.પૂ. યોગનિષ્ઠ આ.શ્રી બુધ્ધિસાગરસૂરિજી મ.સા. પ્રેમગીતામાં લખે છે કે “સમતાભાવે ધ્યાન કરતા, જપમાલા ગણતા પરમાત્માના દર્શન કળિયુગમાં પણ થાય છે.' ઓલવાલ કલા સંસ્થાનમાં ૧૦ના કુટx ૯ ફુટની સાઈઝ સુવિશાળ પટ્ટ આવશે. આદેશ લેવાની ભાવના હોય તેણે સંપર્ક કરવો. જેમાં ઓસવાલ જ્ઞાતિનો ઈતિહાસ કંડારવામાં આવશે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy