SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ // સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્રાણિ મોક્ષમાર્ગ: //. || નમો નાણસ્સ || વિશ્વવિખ્યાત શ્રી નાકોડા તીર્થની ધન્ય ધરા પર દેશ-વિદેશમાં સમ્યગજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી જૈનજગતની ગૌરવશાળી સંસ્થા શ્રી નાન્નેડા પાર્શ્વનાથ જૈન જ્ઞાનશાળા પ્રકાંડપંડિત - વિદ્વાન અધ્યાપક તેમજ ચારિત્રસંપન્ન વિધિકારક યોજના આ સંસ્થા નીચેના લક્ષ્ય તરફ અગ્રેસર છે. R જેનદર્શનના પ્રકાંડ પંડિતો દ્વારા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા જેન વિધાર્થીઓને - કર્મસિદ્ધાંત - જેનદન - સંસ્કૃત - પ્રાકૃત ભાષાદિનું વિશેષ અધ્યયન. ભારતવર્ષમાં અનેક સ્થાનોમાં જૈન પાઠશાળાઓને વિધિવત્ સંચાલિત કરવા માટે ચાર અને પાંચ વર્ષનો કોર્સ પૂર્ણ કરાવી વિદ્વાન ધાર્મિક અધ્યાપક તૈયાર કરવા. અંજનશલાકા, પ્રતિષ્ઠા, સિદ્ધચક્ર આદિ મહાપૂજનનું પ્રેક્ટિકલ શિક્ષણ. • પૂસાધુ-સાધ્વીજી ભગવંતોની અનુપસ્થિતિમાં પર્વ પર્યુષણ કરાવવા માટે આરાધકગણ, ધાર્મિક શિબિર માટે પ્રશિક્ષક તથા મહાપૂજનાદિ માટે વિધિકારકો હાલ ઉપલબ્ધ છે. • જ્ઞાનશાળામાં અધ્યયન કરવાવાળા વિધાર્થીઓ માટે નિઃશુલ્ક આવાસ-ભોજન-ચિકિત્સા-વાહનભાડું ડ્રેસ-સ્કોલરશીપ આદિ અત્યાધુનિક તમામ સુવિધાઓ અપાય છે. વર્તમાનમાં ગુજરાત, રાજસ્થાન, મ.પ્ર., યુ.પી., મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ આદિ રાજ્યોના ૧૪૦ વિધાર્થીઓ, ભિન્ન-ભિન્ન સમુદાયનાં ૪૦ - પૂ. સાધ્વીજી ભગવંતો અનુમોદના કરી સમ્યગજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યાં છે, જેથી પૂ. આચાર્યાદિ ભગવંતોએ તેમજ અનેક શ્રી સંઘોએ શુભાશીર્વાદ પ્રદાન કરેલ છે. આપશ્રી માતા-પિતાઓને અમારી નમ્ર વિનંતી છે કે, આપનાં સંતાનોના ઉજ્જવલ ભાવિ નિમણિ માટે અવશ્ય પ્રવેશ કરાવશો. વિશેષ માહિતી માટે નીચેના સરનામા ઉપર સંપર્ક કરશો. નોંધ: પ.પૂ. આચાર્યાદિ ભગવંતોને નમ્ર નિવેદન છે કે આપશ્રી દ્વારા લેખિત સંપાદિત પુસ્તકો અધ્યયન માટે ભેટરૂપે સંપર્ક સૂત્ર ઉપર મોકલાવવા યોગ્ય કરશો. સંપર્ક: પ્રાચાર્ય શ્રી નરેન્દ્રભાઈ ડી. કોરડિયા ધાર્મિક પ્રાધ્યાપક અને વિધિકારક જેના જ્ઞાનશાળા મુ. પોસ્ટ-મેવાનગર-નાકોડા તીર્થ, જિ. બાડમેર | પીન-૩૪૪ ૦૨૫, ફોન: ૦૨૯૮૮-૨૪૦૮૫૯ ચંપાલાલ પારેખ અધ્યક્ષશ્રી, શ્રી જૈન શ્વે. નાકોડા પાર્શ્વનાથ તીર્થ, નાકોડાજી ફોન નં. ૦૨૯૮૮-૨૪૦૦૦૫, ૨૪૦૦૯૬, ૨૪૦૭૬૯, ફેક્સ-૦૨૯૮૮-૨૪૦૦૬૨ લગભગ ત્રણ કરોડના ખર્ચે થયેલ જ્ઞાનશાળાનું ઉદ્ઘાટન પ.પૂ. અધ્યાત્મયોગી આ.ભ. શ્રી કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે તા. ૯-૧-૨૦૦૨ના થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004514
Book TitleChaturvidha Sangha Tawarikhni Tejchhaya
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages1028
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Society
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy