SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ અશુચિ-ભાવના. ૧. આ શરીર અતિ મેલવાળુ–મલિન છે એમ હું ચેતન ! ભાવ-વિચાર. તારાં મનેામય કમળને ઉઘાડ અને સમજ. ત્યાં જે સર્વવ્યાપી એક પ્રકાશવાન, વિયેકવાન, મહાપવિત્ર ( અંતર્યામી–આત્મતત્ત્વ ) છે તેને વિચાર કર, તેનુ ધ્યાન કર. ૨. સ્ત્રી-પુરૂષના વીર્ય અને શુક્રનાં ચક્રમાં પડેલા એ મળ અને કચરાના ખાડામાં તે સારાં વાના શું હાય ? એને વારવાર ખૂબ ઢાંકી દેવામાં આવે તે પણ તેમાંથી અત્યંત ખરામ બિભત્સ પદાર્થ અર્યા જ કરે છે ! કયા ડાહ્યો માણસ કચરાથી ભરેલા કુવાને સારી ગણે ? ૩. મ્હાંમાંથી ( સામાને) અનુકૂળ પવન બહાર નીકળે તેટલા માટે એ સુંદર પાનમાં સુગ ંધી અરાસ વિગેરે નાખીને ખાય છે; પણ મુખડું પાતે સુગ ંધી રહિત છે અને કંટાળા આપે તેવી લાળથી ભરેલુ છે. તેનામાં પેલી કૃત્રિમ સુગંધી કેટલેા કાળ રહે ? ૪. તારા શરીરની અંદર વ્યાપી રહેલે વિકારવાળા દુર્ગંધી પવન ( ઉચ્છ્વાસ ) ઢાંકી શકાય તેવા નથી ( અન્ય પદાથથી મઢી શકાય તેવા નથો ) અને તુ તે તારાં શરીરને વારવાર સુધ્ધાં કરે છે—ચાઢ્યા કરે છે. તારા શરીરને પવિત્ર બનાવવાની આ તારી રીતિ જોઇને ડાહ્યા માણસ હસે છે. તારી એ રીતિ તરફ મશ્કરી કરે છે. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy