SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારભાવના. ૧૬૭ ૫ ભાઈ! ! દીકરે છે તે પિતાપણું પામે છે અને વળી પાછો એ જ પુત્રપણું પણ પામે છે. સંસારની આવી (વિચિત્ર) પરિસ્થિતિ વિચારીને એને જરૂર છોડી દે. હજુ (તારા) મનુષ્ય ભવને શુભ વિભાગ બાકી છે ! (એને લાભ લઈ લે). દ તે ખરેખર મોહરૂપ મદિરા પીધી છે અને તેના કેફમાં તારી બુદ્ધિ નાશ પામી ગઈ છે. તું જે. જે જગ્યાએ તું દુઃખ, ઉચાટ અને વ્યાધિના ભડકાની જવાળામાંથી દરરોજ બન્યા કરે છે ત્યાં જ પાછો તું લાંબા વખત સુધી રંજન પામી જાય છે. (આ દારૂડીઆનું જ લક્ષણ છે.) ૭ કાળરૂપ બટુક (ચેર–ધાડપાડુ) અહીંઆ જ થોડા ઘણાં સુખનો વૈભવ બતાવીને પાછું એકાએક સર્વ પાછું લઈ લે છે અને એવી રીતે એ પ્રાણીને બચ્ચાંની માફક લલચાવે છે- છેતરે છે. ૮ સંસારના સર્વ ભયોને કાપી નાખનાર તીર્થકર મહારાજનું વચન તું ધારણ કર,વિચાર અને હે વિનય! શાંતરસનું અમૃતપાન કરીને મેક્ષમય થઈ જા–એની સાથે એકતા કરી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002155
Book TitleShant Sudharas Part 1
Original Sutra AuthorVinayvijay
Author
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1936
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy