SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ અભિસંધિવિશેષ કહેવાય ( વિશેષ પ્રકારનો ઉપર લખ્યા જેવો આશય) આ પ્રકારના આશયના કારણે બાલાદિ સાધુ અને સાધર્મિકોનો યોગ્ય રીતે નિવહ થવાથી આધાકમદિ દોષ ન રહેવાથી (કારણકે ચૈત્ય સાધુને રહેવા માટે નહિં પણ જિનભક્તિના આશયથી બંધાવ્યું છે અને મૂલધન પણ એવા આશયથી સ્થાપિત કર્યું છે કે જેથી સાધુ અહીં અવસ્થાન કરે તો અનેક મુગ્ધ ભવ્યજનોને મોક્ષમાર્ગની પ્રાપ્તિનું નિમિત્ત બને. क्षेत्रेऽपि च तादृशचैत्यस्फातिगुणयुक्त एव तेषामवस्थानं कल्पते । एतद्गुणमन्तरेण तु क्षेत्रान्तरमाश्रयणीयं स्यात्तेनासौ लोकोत्तरतत्त्वसम्प्राप्तिव्यवस्थितो गृही देशकालाद्यपेक्षया साध्ववस्थानायैव सर्वमेवं विधत्ते, “एवमुक्तान्यायेन ज्ञेयमिदं' जिनभवनं 'शीर्णोद्धारद्वारेणानेकपुरुषसन्तानाश्रितोपकारफलस्यावन्ध्यत्वावंशस्य सकलस्यैव तरकाण्डं - तरणकाष्ठं, एवं हि कुर्वता सकलोऽपि भाविपुरुषप्रवाहः . संसारान्निस्तारितो भवति । पूर्वपुरुषपक्षपाता-हिततच्चैत्यभक्तिविशेषेण स्ववंशेन सद्धर्मप्रत्युपालम्भादितरचैत्येष्वपि यथाशक्ति भक्त्यत्यागेन मिथ्यात्वाद्यसिद्धेरिति द्रष्टव्यम् ।।१५।। આ રીતે સાધુ માટે કશું ન હોવાથી) ચૈત્ય સંબદ્ધ બહિર્મંડપમાં (અર્થાત્ ચૈત્યના કમ્પાઉન્ડમાં ચૈત્યને લગોલગ કે સ્ટેજ છે. જે સાધર્મિક આદિ ઉતરી શકે એવા મંડપની રચના કરેલ હોય તે અથવા ભાયખલામાં જેવો દૈત્યસંબંદ્ધ વ્યાખ્યાન મંડપ છે.) એવા કોઈ મંડપમાં ધમપદેશ માટે સાધુઓને અવસ્થાન કરવું - ઉતરવું કહ્યું છે. તેમજ તેવા પ્રકારની જિનાલય વિ. ની ચઢતી હોય એટલે કે દર્શનપૂજા વિ. માટે સારી સંખ્યામાં લોકોની અવર જવર હોય (જેમ જ્યાં યાત્રાળુ ઘણાં આવતા હોય તો તે તીર્થની ઉન્નતિ (ચઢતી) કહેવાય) તેવાજ ક્ષેત્રમાં સાધુએ રહેવું યોગ્ય છે. આવા ગુણવગરનું સ્થાન હોય; જ્યાં એકલ દોકલ જ નજરે આવતા હોય તો બીજા ક્ષેત્રમાં જવું જોઈએ. તેથી લોકોત્તરતત્ત્વપ્રાપ્તિવાળો ગૃહસ્થ દેશકાળાદિની અપેક્ષાએ સાધુના રહેઠાણ (રોકવા) માટે એ પ્રમાણે બધુ કરે છે. (એટલે દેરાસર બંધાવે સાથોસાથ મંડપ વિ. બંધાવે) ઉક્ત ન્યાયથી આ જિનાલય જિર્ણશીણ) નો ઉદ્ધાર કરવા દ્વારા અનેક પુરુષની પરંપરાને 9. નીર્ણોદ્ધાર | : - - [ શ્રીષોડશકપ્રકરણમુ S 85 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy