SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ एवं जिनभवनकारणमभिधाय तद्गतविशेषमाह । देयं तु न साधुभ्यस्तिष्ठन्ति यथा च तथा कार्यम् । अक्षयनीव्या ह्येवं ज्ञेयमिदं वंशतरकाण्डम् ॥ १५ ॥ तज्जिनभवनं कृत्वा साधुभ्यस्तु न देयं यथा युष्मदीयमेतत्तदत्र जीर्णोद्धारादि भवद्भिर्विधेयमिति । किन्तु स्वयमेव तत् प्रतिजागरणीयं व्युत्पन्न श्रद्धानामात्यन्तिककारणं विना साधूनां द्रव्यस्तवनियोजनायोगात् यथा च ते सबालवृद्धास्तत्रायतने तिष्ठन्ति तथा कार्यमक्षयनीव्या हि-निश्चितमहीयमानचैत्यायतनसम्बन्धिमूलधनेन हेतुना कृत्वा तद्धि मूलधनं श्राद्धैः सर्वप्रयत्नेन परिपालयद्भिः संवर्द्धयद्भिश्च तथाऽक्षयं कर्त्तव्यं यथाऽभिसन्धिविशेषशुद्धेन तेन बालकवृद्धगलानसाधुसाधर्म्मिकप्रभृतीनामुपष्टम्भादाधाकर्मिकादि दोषरहिततत्प्रतिबद्धबहिर्मण्डपादौ साधुनामवस्थानं धर्मोपदेशाय कल्पते, એ પ્રમાણે જિનાલય બાંધવાનું કહી તેના સંબંધી જે વિશેષ હોય તે કહે છે... ગાથાર્થ :- તે જિનાલય સાધુઓને ન સોંપવું પણ તેઓ ત્યાં રોકાઈ શકે તેવું બનાવું જોઈએ. મૂડી સાચવી રાખવાથી જીર્ણોદ્વાર વિ. દ્વારા વંશ પરંપરામાં જે જિનાલયની પ્રાપ્તિ થવાથી તે જીનાલય ભાવિવંશને ભવસમુદ્રથી તારવા માટે નાવડી સમાન બને છે. -- વિશેષાર્થ :- જિનાલય બંધાવી સાધુઓને ન સોંપવું (કે તમેજ હવે જીર્ણોદ્વાર વિ. કરાવો) પરંતુ જાતે જ સંભાળ રાખવી જોઈએ. હોંશીયાર શ્રાવકે અગાઢ કારણવિના સાધુઓને દ્રવ્યસ્તવમાં જોડવા ન જોઈએ. બાલવૃદ્ધસાધુઓ સાથે મુનિભગવંતો ત્યાં રહી શકે તેમ કરવું જોઈએ. બાળ/પ્લાન સાધુ વગેરેના આલંબનથી (તેઓની અન્યત્ર યોગ્ય વ્યવસ્થા થઈ શકે તેમ ન હોય, તો ત્યાં સહાયક સાધુઓને પણ રહેવું કલ્પે.) અક્ષયનીવ્યા ઃ- શ્રાવકોએ બધાજ પ્રયત્ન ચૈત્ય સંબંધી મૂલધનની રક્ષા અને સંવર્ધન માટે કરવા જોઈએ. અભિસંધિ એટલે ઈરાદો અભિપ્રાય આશય “આ મૂલધનનો સદુપયોગ મંદિરની સુરક્ષા, કાળજી વગેરે ઉપરાંત અહીં પધારનારા બાદિ તમામ સુવિહિત સાધુઓ અને સાધર્મિકોને અવસ્થાન માટે થાઓ !! આવો જે ચૈત્ય બંધાવનાર અને તે ચૈત્યમાં મૂલધનનો કોશ સ્થાપિત કરનાર વ્યકિતનો કે સંઘનો આશય તે 84 શ્રીષોડશકપ્રકરણમ્-૬ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy