SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ :- ન્યાયથી ઉપાર્જન કરેલા પૈસાવાળો, મતિમાન, વધતા જતા ધર્મ અધ્યવસાયવાળો; સદાચારી વડિલોને માન્ય જિનભવન કરાવવાનો અધિકારી છે. વિશેષાર્થ :- ન્યાયથી ઉપાર્જિત ધનનો સ્વામી, ભાવીહિતને જાણનારો, વધતા જતા ધર્મ અધ્યવસાયવાળો, અનિન્દ આચારવાળો, ગુદિપિતા. પિતામહ વિ. રાજા મંત્રી વિ.ને માન્ય, તે શાસ્ત્રાજ્ઞાથી શુદ્ધ होवाथी भिनमंदिर जनाववानो अधिारी छे ।। २ ।। कारणविधिगतमाह । कारणे निर्वर्त्तनप्रयोजकव्यापारे विधानमेतद्विधिद्वारराशिरेषः शुद्धा भूमिर्वक्ष्यमाणा, दलं च दार्वादि- दारुप्रभृति, भृतकानां कर्मकराणामनतिसन्धानमवञ्चनं, स्वाशयस्य शुभपरिणामस्य वृद्धिः समासेन सङ्क्षेपेण ॥ ३ ॥ જિનાલય નિર્માણ અંગેની વિધિને દર્શાવે છે... ગાથાર્થ :- શુદ્ધભૂમિ, કાષ્ટ ઈંટ વિ. શુદ્ધ દળ, કારીગર અને મજૂરોને ન ઠગવા. પોતાના શુભ આશયની ઉત્તરોત્તરવૃદ્ધિ આ સંક્ષેપથી કારણેજિનભવન બનાવવામાં કારણભૂત જે વ્યાપાર તેમાં વિધાન જાણવું ॥ ૩ ॥ तत्र शुद्धभूमिस्वरूपं तावदाह । कारणविधानमेतच्छुद्धा भूमिर्दलं च दार्वादि । भृतकानतिसन्धानं स्वाशयवृद्धिः समासेन ॥ ३ ॥ - 765 शुद्धा तु वास्तुविद्याविहिता सन्यायतश्च योपात्ता । न परोपतापहेतुश्च साः मुनीन्द्रैः समाख्याता ॥ ४ ॥ शुद्धा तु शुद्धा पुनर्भूमिर्वास्तुविषया या विद्या तया विहिता समर्थिताऽनिराकृतेतियावत् । सन्यायतश्च सुशोभनन्यायेन योपात्ता गृहीता नतु धनिकपराभवेन । न नैव परस्य प्रातिवेश्मिकादेरुपतापहेतुश्च, सा मुनीन्द्रैः- परमज्ञानिभिः समाख्याता ।। ४ ।। त्यां शुद्धभूमिनुं स्व३५ ६शवे छे.... - Jain Education International For Private & Personal Use Only શ્રીષોડશકપ્રકરણમ્ www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy